________________
CK
વ્યાખ્યાન સાહિત્ય માગ્રહ.
તૃતીય
જે સ્થાનમાં ગુણેાના સત્કાર થતા નથી, ત્યાં ગુણીમનુષ્યાની શી ગતિ થાય ? કારણ કે નાગા બાવાના ગામમાં ધેાખી શુ' કરે ? એટલે કેનાં વસ્ત્ર એ ? ૩
गुणगुणं न मुञ्चति.
અર્થાત્
ગુણી ગુણવાળાને છેાડતા નથી,
આર્યાં.
(૧ થી ૩ )
अतिकुपिता अपि सुजना, योगेन मृदूभवन्ति न तु નીવાઃ। हेम्नः कठिनस्यापि द्रवणोपायोऽस्ति न तृणानाम् ॥ १ ॥
સુજન પુરુષ। અતિ કોપાયમાન થયા ઢાય તેપણુ ચાગ (અમુક રીતે સાંત્વન કરવા ) થી સુકામળ ( શાન્ત ) થઈ જાય છે. પરંતુ નીચ પુરુષા કાઇ પણ રીતે શાન્ત થતા નથી. ત્યાં દષ્ટાંન્ત આપે છે કે-સાનુ કઠિન છે. તાપણુ તેને ગાળવાના ઉપાય છે, પરંતુ ઘાંસના તરણા સુકામલ છે પણ તે મળી જવુ' મુલ કરે છે પણ ગળતાં નથી. ૧
ઉત્તમ પુરૂષને દુર્જનના સંગ થાય તા પણ તેની તેને અસર થતી નથી.
निवसमपि सममितरैरभिजातः शिक्षते न दुर्वचनम् ।
ध्वान्तविरावी न पिकः, स्थितवानपि बलिभुजां भवने ॥ २ ॥
ઉત્તમ ( ગુણવાન ) પુરુષ બીજા ( દુર્જન લેાકેા ) ની સાથે વસતે। હાય તાપણુ તે દુ†ચન ( દુષ્ટ વચન ) શિખતા નથી ત્યાં દષ્ટાંન્ત આપે છે કે-ક્રાયલ કાગડાના ઘરમાં વસે છે તે પણ તે કાગડા પ્રમાણે શબ્દ કરતા નથી એટલે કાયલ પેાતાના બચ્ચાં ( ઈંડા ) રૂપે હાય ત્યારે કાગડાના માળામાં મૂકી આવે છે અને કાગડાના ઈંડાને ઉપાડી ફેંકી ઢીચે છે પરંતુ વાતને ન જાણનાર કાગડા પેાતાના બચ્ચાંની બુદ્ધિથી કાયલનાં મચ્ચાનુ પેાષણ કરે છે, પર’તુ જ્યારે તે બચ્ચાં મેલવા શીખે છે ત્યારે ક્રાયલની ભાષા જ ખેલે છે. પશુ કાગડાના દુષ્ટ વચનની તેને અસર થતી નથી. ૨