________________
૧૭૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
गुणिनां स्वल्पदोषोऽपि महान् (ગુણી પુરૂના નાને દેષ પણ મહાન ગણાય છે.)---- ગુણિને સ્વલ્પ દેશ પણ ગ્રહણ કરે સહેલે છે પરંતુ તેના મોટા
ગુણે ગ્રહણ કરી શકાતા નથી.
शार्दूलविक्रीडित. दोषः सर्वगुणाकरस्य महतो दैवानुरोधात्कचि द्यातो यद्यपि चन्द्रलाञ्छनसमस्तं द्रष्टुमन्धोऽप्यलम् । द्रष्ट्वाप्नोति न तावदस्य पदवीमिदोः कलङ्कं जगत्,
विश्वं पश्यति तत्प्रभाप्रकटितड्रिंकोऽप्यगात्तत्पदम् ॥१॥ સર્વ ગુણોની ખાણુરૂપ એવા મોટા પુરૂષને કદિ દેવના બળથી ચંદ્રના કલકની જેમ દેષ પ્રાપ્ત થાય તે વખતે છે કે તેના સંપૂર્ણ લાંછનને અર્ધ મનુષ્ય પણ ઈ ( જાણી) શકે છે તે પણ તેને દેખીને કેઈ તેની પદવીને પામી શકતું નથી પરંતુ તેની કાન્તિથી પ્રગટ થયેલા જગતને મનુષ્ય જોઈ શકે છે એટલે શું કે મનુષ્ય સજનના પદને પામી શકે છે? અર્થાત્ કે નહિં. ત્યાં ચન્દ્રનું દશાન્ત આપે છે કે-ચન્દ્રના સપૂર્ણ લાચ્છનને અધ મનુષ્ય પણ ઈ (જણ) શકે છે પણ તે લાંચ્છનને દેખી જગત (જનસમાજ ) તેની પદવીને પામી શકતું નથી, પરંતુ તે લાંછિત ચન્દ્રમાની કાન્તિથી પ્રગટ દેખાતા સમગ્ર જગતને તે જનસમાજ જઈ શકે છે. તે શું કઈ મનુષ્ય તે ચન્દ્રના અધિકારને પામી શકે તેમ છે? અર્થાત્ કે નહિંતક-૧ *
अङ्गीकृतं पालयेत्. સ્વીકાર કરેલ મનુષ્યનું પાલન
ગ્રા. (૧-૨) गुरुआ न गणन्ति गुणे पडिवनं निगुणंपि पालान्त ।
अफला सफला वि तरु गिरिणा सीसेण वृन्झन्ति ॥१॥ ૧ અહીં અંધ શબ્દ અજ્ઞાની વાચક છે, ચંદ્ર પક્ષમાં પણ સામાન્ય રીતે બાળ શેવાળ (ગેપાળ-ભરવાડ) જનવાચક છે, તેથી અહીં અંધ શાબ્દને અતિશયોક્તિમાં વાપર્યો છે.
* આત્માનું શાસન.