________________
૧૦૪
વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ.
સજ્જનના સંગની અસર દુજનને થાય છે, પરંતુ દુર્જનના સંસઞની અસર સજ્જનને થતી નથી. *પ્રદૂષણી.
संसर्गाद्भवति हि साधुता खलानां साधूनां न च खलसङ्गमात्खलत्वम् । आमोदं कुसुमभवं मृदेव धत्ते, मृद्गन्धं न च कुसुमानि धारयन्ति ।। ६ ।।
ખળ ( નીચ ) પુરૂષોને સાધુ પુરૂષાની સાથે સસ થવાથી તેને સાધુતા ( સજ્જનતા ) પ્રાપ્ત થાય છે. પરંતુ ખળ પુરૂષના સંસર્ગથી સજ્જન પુરૂષામાં ખળપણું પ્રાપ્ત થતું નથી ત્યાં હૃષ્ટાન્ત આપે છે કે-માટીજ કુસુમ (ફુલ) થી ઉત્પન્ન થયેલા ગન્ધને ધારણ કરે છે. પરંતુ મૃત્તિકાના ગન્ધને કુસુમેા ધારણ કરતાં નથી. ૬ સાધુ (ગુણી ) પુરૂષા કરેલા ઉપકારને ભૂલતા નથી. માલિની.
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः, शिरसि निहितभारा नालिकेरा नराणाम् । उदकममृतकल्पं दधुराजीवतान्तं न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ७ ॥
નાળીએરનાં વ્રુક્ષા જે પેાતાની ઉચ્છરતી વયમાં લેાકેાની પાસેથી ઘેાડુ' જળ પીધેલુ હતુ, તેને યાદ રાખી પછી મસ્તકપર ભાર ઉપાડીને લેકેાને (પેાતાને ઉચ્છે રનારને) આખી જીંૉંગી સુધી અમૃત જેવુ' મધુર જળ આપે છે, કારણ કે, શ્રેષ્ઠ પુરૂષો કરેલા ઉપકારને ભૂલતા નથી. ૭
ગુણી પુરૂષ કંદી નીચ કૃત્ય કરતા નથી. शार्दूलविक्रीडित.
कृपे पानमधामुखस्य हि भवेद्वाप्यो वराक्यस्त्रियः, सामान्यं कटिट्टिभैः सह सरस्येवं समालोकयन् । नाद तृषितोऽपि सिन्धुसलिलं क्रूरैर्वृतं जन्तुभिमींना दुध्धृतकन्धरः सुरपतिं तच्चातको याचते ॥ ८ ॥ * વળો” તુ લક્ષણું.
સ્ત્રૌનૌ જિતશાંતિ: પ્રથિમ ” મેં ગણુ ન ણુ ન ગણુ ર ગણુ અને છેલ્લા અક્ષર ગુરૂ મળી ૧૩ અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણુ મળી વળી છંદ કહેવાય છે. અને આ ઈંદુમાં ત્રીજે તથા દશમે અક્ષરે યતિ આવે છે,