________________
૧૭૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
उक्तं पालयेत् (કહેલા વચનનું પ્રતિપાલન કરે.) સજનનું વાકય તે શિલાલેખ છે.
અનુષ્ટ (૧-૨) सनिस्तु लीलया प्राक्तं, शिलालिखितमक्षरम् ।
असजिः शपथेनापि, जले लिखितमक्षरम् ॥१॥ સત્પરૂ ફક્ત રમત ગમતથી જે વચન બોલે, તે શિલામાં લખેલ અક્ષર સમજવા (અક્ષય એવો શિલાલેખ છે) ને દુઓ સોગન ખાઈને જે વચન બેલે તે પાણીના લખેલ અક્ષર સમજવા. (અર્થાત્ જેમ પાણીમાં અક્ષર રહે નહિ તમ બેલેલ શબ્દ નિરર્થક ૧ -
સજનનું વાકય હાથીદાંત સમાન છે. दन्तिदन्तसमानं हि, निःसृतं महतां वचः ।
कूर्मग्रीवेव नीचानां, पुनरायाति याति च ॥२॥ મહાન પુરૂષના મેઢામાંથી જે વચન નીકળ્યું તે હાથીદાંત સરખું છે. (અર્થત હથીના દાંત જેમ નીકળેલા પાછા મુખમાં જતા નથી તેમ મહાપુરૂષે પિતાનું વચન પાળે છે) અને નીચ પુરૂષ જે વચન બોલે છે, તે કાચબાની ડેક જેવું છે, (અર્થાત ડેક જેવી નીકળે છે તેવી પાછી અંદર જાય છે તેમ ટુટે પોતાનું બોલેલ વચન પાળતા નથી.) ૨
गुणो गुप्तोऽपि सुप्रसिद्धः (ગુણ ગુમ રહી શક નથી.) સજ્જન સર્વત્ર પ્રસિદ્ધ છે.
यद्यपि खदिरारण्ये, गुप्तो वस्ते हि चम्पको वृक्षः ।
तदपि च परिमलमतुलं, दिशि दिशि कथयेत्समीरणस्तस्य ॥१॥ હ૧૨ સુભાષિત રત્નભાંડાગાર