________________
ગુણ પ્રસંશા અધિકાર
૧૭૭ મહાન પુષ, અંગીકાર કરેલ ગુણ કે નિર્ગુણીને પાળે છે, કેમકે પર્વત ફળવાળાં કે ફળરહિત વૃક્ષને પિતાના મસ્તક ઉપર રાખે છે. ૧
સજ્જનને ઘર્મ, पनितोऽपि राहुवदने, तरणिर्बोधयति पद्मखण्डानि । 'भवति विपद्यपि महतामङ्गीकृतवस्तुनिर्वाहः ॥२॥
રાહુના મુખમાં પડેલ ( ગ્રહણ વખતે પગ ) સૂર્ય કમળને પ્રકાશિત કરે છે, કારણ કે મહાન્ પુરૂષે વિપત્તિમાં પણ અંગીકાર કરેલી વસ્તુને નિર્વાહ કરે છે. (અર્થાત્ પાલણપોષણ કરે છે.) ૨ *
वसन्ततिलका. दोषाकरोऽपि कुटिलोऽपि कलडिन्तोऽपि, मित्रावसानसमये विहितोदयोऽपि । चन्द्रस्तथापि हरवल्लभतामुपैति, नैवाश्रितेषु महतां गुणदोषशङ्का ॥३॥
દેષની ખાણ રૂપ (પક્ષે દેષા રાત્રિને કરનાર), વાંકે, કલંકી અને મિત્ર (સૂર્ય)ને દુઃખ વખતે ઉદય કરનાર એ ચદ્ર (પક્ષે દુષ્ટ પુરૂષ) છે. તથાપિ તે શંકરને (પક્ષે મહાન્ પુરૂષને) પ્રિય થયો છે, તેથી મોટા પુરૂષોને પોતાના આશ્રિતેની ઉપર ગુણ અને દોષની શંકા રહેતી નથી. ૩
अनाचारं नाचरेत्. (ગુણે અનાચારનું આચરણ કરે નહીં) સજનની હંસની સાથે ઘટના.
અનુષ્ય विपद्यपि गताः सन्तः, पापकर्म न कुर्वते ।
हंसः कुकुटवत्कीटानत्ति किं क्षुधितोऽप्यलम् ॥ १ ॥ વિપત્તિ (દુઃખ)ને પામ્યા છે તે પણ સત્ પુરૂષ પાપ કર્મ કરતા નથી, કારણ કે હંસ અત્યન્ત ભૂખે થયો હોય તે પણ શું તે કુકડાની માફક કીડાનું ભક્ષણ કરે છે? અર્થાત્ કે નહિ. તેમ સજજન પુરૂષ કદિ નીચ વૃત્તિ કરતું નથી. ૧૬
શરે ૨ સુભાષિત રત્ન ભાંડાગાર $ ૧ રૂપસેન ચરિત્ર.