________________
પરિચ્છેદ સુબ્રાહ્મણ, વતિસ્થાનાતિશાયવર્ણન અધિકાર
કે બ્રાહ્મણ શાંત બ્રહ્મલોકને આશ્રિત બને છે? मोक्षाश्रमं यश्वरते यथोक्तं, शुचिः स्वसङ्कल्पितयुक्तबुद्धिः ।
अनिन्धनं ज्योतिरिव प्रशान्तं, स ब्रह्मलोकं श्रयते द्विजातिः ॥ १२ ॥
જે પવિત્ર અને પિતાના સંક૯૫ પ્રમાણે બુદ્ધિને પ્રેરનારા થઈ યથાર્થ મેક્ષાશ્રમને આચરે છે, તે બ્રાહ્મણ ઈધણ વગરના અગ્નિના જેવા શાંત રહ્યા લેકને પામે છે. ૧૨ - બા પ્રમાણે કહી આ સુબ્રાહ્મણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
यतिस्थानातिशय वर्णन--अधिकार,
ગત અધિકારમાં ઉત્તમ બહાત્વને ધારણ કરનારા યતિઓજ કહેવાય છે, કારણ કે, બ્રહ્મત્વનાં સર્વ લક્ષણે તેમને વિષેજ રહેલાં હોય છે, તેવા સત્ય બ્રાહ્મણ રૂ૫ યતિએ જે સ્થાને વસે છે, તે સ્થાન સર્વ દેવરૂપ અને સર્વ તીર્થરૂપ ગણાય છે, તેવા યતિસ્થાનનું મહાભ્ય બતાવાને આ યતિયાનાતિશયના વર્ણનને અધિકાર કહેવામાં આવે છે. જે સ્થાનમાં યતિ રહે છે, તે સ્થાનમાં સર્વ તીર્થો અને
સર્વ દેવતાઓ રહે છે.
અનુષ્કુ. (૧ થી ૨) जितेन्द्रियः सर्वहितो, धर्मकर्मपरायणः ।
यत्र तिष्ठति तत्रैव, सर्वतीर्थानि देवताः ॥ १ ॥ જ્યાં ઈદ્રિયોને જીતનાર, સર્વ પ્રાણીમાત્રનું હિત કરનાર અને ધર્મ કર્મમાં તત્પર એવા મુનિ વસે છે, ત્યાં સર્વ તીર્થો અને દેવતાઓ વસે છે. ૧ : જે સ્થાને યોગીઓ માત્ર નિમિષ કે અર્ધ નિમિષ રહે છે, તે સ્થાન સર્વ કલ્યાણકારી તીર્થ અને તપવન રૂપ ગણાય છે.
निमिषं निमिषार्दम्बा, यत्र तिष्ठन्ति योगिनः ।
तत्रैव सर्वश्रेयांसि, तत्तीर्थ तत्तपोवनं ॥३॥ # ૧-૨ નારદીય પુરાણ