________________
પરિચ્છેદ
થતિસ્થાનાતિશય વર્ણન-અધિકાર
૧૪૩
રમતું એવું જે મૃગલાનું બન્યું તેની પાટુના પ્રહાર વડે ક્ષશુવારમાં જાગેલી એ જે સિંહ તેના નખ રૂપી અંકેરે ઉપર તે બાળક મૃગલાનું બચ્ચું પિતાના અંગની ખરજ મટાડે છે, ચળકતા પિચ્છાવાળા આ મેરલાએ પિતાના ચાંચના પ્રહાર થી જેની કાંચળી ઉતારી નાખી છે એ સર્પ, સૂતેલા નેળીયાના શ્વાસના પવનનું પાન કરે છે. એટલે સુંઘે છે. ૫
આ પ્રમાણે કહી આ યતિસ્થાનાતિશયવર્ણન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. • ગ્રંથસંગ્રહિતા.
નીતિ. विनयविजयमुनिनायं, द्वितीयपरिच्छेद एवमत्रैव ।
सथितः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનય વિજય મુનિએ આ ( વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના ) ગ્રંથને દ્વિતીય પરિછેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતા માટે સંગ્રથિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓના આનંદને માટે થાઓ.
द्वितीय परिच्छेद परिपूर्ण.