________________
૧૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
થઈ શકે છે તેમાં જગતમાં કેટલાક પામશે એમ માને છે કે ઉત્તમ સ્થાન ઉત્તમ વો, ઉત્તમ ભૂષા, ઉત્તમ ભેજન વગેરે કરવામાં જ ઉત્તમતા છે તે પુરૂષને ઉત્તમ એવા સજજન અને અધમ એવા દુર્જનને ભેદ બતાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. કાર્ય ઉપરથી સજ્જન-દુર્જનની સમજ
મનુષ્ય(૧ થી ૮) नीचाः शरीरसौख्यार्थमृद्धिव्यापायमध्यमाः ।
कस्मैचिदद्भुतार्थाय, यतन्ते पुनरुत्तमाः ॥१॥ નીચ પુરૂષે શરીરના સુખ માટે યત્ન કરે છે, અને મધ્યમ પુરૂ ઋદ્ધિ (ધન) ની પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને ઉત્તમ પુરૂષ તે અદભુત (સર્વને સુખ ઉત્પન્ન કરનાર) એવા અર્થ માટે યત્ન કરી રહ્યા છે, ૧ તેમજ
बाल्येऽपि मधुराः केऽपि, द्राक्षावत्केऽपि चूतवत् ।
विपाके न कदापीन्द्रवारुणीफलवत्परे ॥२॥ કેટલાક બાલ્યાવસ્થામાં દ્રાક્ષની માફક મધુર છે. અને કેટલાક આંબાની માફક મધુર છે. પરંતુ તેમાંથી કેટલાક ઇંદ્રવારૂણીના ફલ (ઈંદરવારૂણીયા-ઇંદ્રામણાં) ની માફક પાકે ત્યારે પણ મધુર થતા નથી. ૨ વળી–
गीतशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् ।
व्यसनेन तु मूर्खाणां, निद्रया कलहेन वा ॥ ३ ॥ પંડિતજ્ઞાની પુરૂષને વખત શાસ્ત્રવાંચવાના આનંદથી અને મુખનો સમય વ્યસન ફ્લેશ કે નિદ્રાથી નિગમન થાય છે. ૩.
સજન-દુર્જનની નીશાની. तष्यन्ति भोजनैर्विमा मयूरा घनगर्जितैः ।
साधवः परसन्तोषैः, खलाः परविपत्तिषु ॥४॥ બ્રાદ્યો ભેજનથી, મયૂર મેઘ ગર્જનાથી, સત્યરૂપે બીજાઓને સંતોષ થવાથી, અને બળ પુરૂષે બીજાઓને દુખી થવાથી, સતેષ પામે છે. ૪ તેમજ–
नालिकेरसमाकारा दृश्यन्ते केऽपि सज्जनाः । अन्ये तु बदराकारा बहिरेव मनोरमाः ॥५॥