________________
-
૧
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તૃતીય વિભૂતિ રૂપી ગુણ છે ૧૮, જે જેને જાણ નથી તે તેને નિદે છે ૧૯ મહા પુરૂષ ને હાનિ નથી પરંતુ તે સ્થાનને હાનિ છે ૨૦. મહા પુરૂષમાં હલકાઈની શંકા ન કરવી ૨૧, ગુણવાન પુરૂષ દુર્બલ હેય તે પણ ઉત્તમ છે ૨૨”
આમ બાવીશ પ્રકારે ગુણીનું સ્વરૂપ જાણી શકાય છે તેથી તેનું આ અધિકાર સાથે એકીભાવ ( એકપણું) છે. માટે તે બાબતમાં વિશેષ ન લખતાં આ અધિકારને આરંભ કરવામાં આવે છે. -
ગુણેની પ્રસિદ્ધિ સ્વતા જ થાય છે.
નુષ્ય (૧ થી ૧૦ ) गुणाः कुर्वन्ति दूतत्वं, दूरेऽपि वसतां सताम् ।
केतकीगन्धमाघ्राय, स्वयं गच्छन्ति षट्पदाः ।। १ ॥ સત્યરૂષે ઘણું દૂર વસતા હોય, પણ પિતાના ગુણે દૂતપણું કરે છે (અથતુ પિતાના ગુણે જગતમાં પ્રસિદ્ધ થવાથી મનુષ્ય દર્શન અર્થે આવે છે) જેમકે કેતકીમાં સુગંધીને ગુણ હેવાથી ભમરાએ પિતાની મેળે કેવડા તરફ આકર્ષાય છે ૧ *
ગુણવાન પદાર્થના સંસર્ગનું ફળ. गुणवज्जनसंसर्गाद्याति सर्वोऽपि गौरवम् ।
पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ २ ॥ ગુણહીન મનુષ્ય જો ગુણવંત સજજનની સોબતમાં આવે તે અવશ્ય મોટાઈ મેળવે છે, જેમકે સૂતર પુષ્પની માળામાં ગુંથાવાથી દેવ કે મનુષ્યના કંઠમાં રહે છે કારણ કે પુષ્પ રહિત સૂતર કંઠમાં પેરાય નહિ. ૨
ગુણે જણાવવામાં સેગન ખાવાની જરૂર નથી.
यदि सन्ति गुणाः पुंसां, विकसन्त्येव ते स्वयम् ।
न हि कस्तूरिकामोदः, शपथेन निर्वायते ॥ ३ ।। જે માણસોમાં ગુણે ભરેલા છે તે માણસે ગુણને લીધે પિતાની મેળે જગતમાં જાહેર છે, જેમકે આ કસ્તુરી છે અન્ય વસ્તુ નથી એવી કસ્તુરીના સાબીતી કરવા માટે સેગન ખાવાની જરૂર નથી. કારણ કે કસ્તુરીની સુગંધી જ સુપ્રસિદ્ધ છે. ૩
* ૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર.