________________
તૃતીય
v vvvv
vvvv૧૧૧૧૧૧૧૧૧/૧૧/૧૫
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સમગ્ર ભૂમંડળને શણગારવાવાળા ગુણિ પુરૂષે તે એક તરફ રહ્યા પરંતુ જેએને ગુણમાં પ્રેમ છે, તેવા પુરૂષે પણ હમણાં (આજ કાલના વખતમાં) દુર્લભ છે.૮
મનુષ્ય ગુણેથી જ ગૌરવને પામે છે. गुणैर्गौरवमायान्ति, न महत्याऽपि सम्पदा ।
पूर्णेन्दुः किं तथा वन्यो, निष्कलङ्को यथा कृशः ॥९॥ મનુષ્ય ગુણોથી જ ગૈરવ (ટાઈ) ને પ્રાપ્ત થાય છે, મહાટી સંપત્તિથી નહિ. કૃશ, (પાતળો) કલંક રહિત બીજને ચન્દ્રમા જેમ મનુષ્યથી વન્યાય છે, તેમ સકલંક એ પૂર્ણ ચન્દ્ર વન્દનાને પાત્ર થતું નથી. ૯.
પૂર્ણ સંપત્તિવાળાએ પણ ગુણનો ત્યાગ ન કરે.
गुणेष्वनादरं भ्रातः, पूर्णश्रीरपि मा कृथाः ।।
सम्पूर्णोऽपि घटः कूपे, गुणच्छेदात्पतत्यधः ॥१०॥ હે ભાઈ! તને સંપૂર્ણ લક્ષમી પ્રાપ્ત થાય તે પણ ગુણમાં અનાદર કર નહિ. કારણકે ઘડે સંપૂર્ણ હોય તે પણ ગુણ (દેરડા) ના કપાવાથી કૂવામાં નીચે પડી જાય છે. ૧૦ ગુણીપણું કેવળ સ્વાભાવિક હેતું નથી.
શિરિણી. गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते, जना दोषत्यागे जनयत समुत्साहमतुलम् । न साधूनां क्षेत्रं न च भवति नैसर्गिकमिदं,
गुणान् यो यो धत्ते स भवति साधुर्भजत तान् ॥११॥ જે લેકે પૂજ્યપણને પામ્યા છે તે નક્કી સ્વભાવથી પુરૂષે છે (કાંઈ દેવતાઓ નથી) માટે હે મનુષ્ય! દેષના ત્યાગમાં અતુલ એવા ઉત્સાહને ધારણ કરે. સાધુ (ગુણ) પુરૂષનું કયાંય ક્ષેત્ર (ખેતર) નથી હોતું. તેમ સ્વભાવથી જ કેઈને ગુણીપણું હેતું નથી. પરંતુ જે જે પુરૂષ ગુણેને ધારણ કરે છે તે તે સાધુ (ગુણ) કહેવાય છે માટે તમે ગુણેને ભજે. ૧૧
ગુણી પર દૃષ્ટાંત. + સુરતમાં એક વિજયકુંવર નામની સ્ત્રીને ઠઠણપાળ નામના કુલિન અને ગૃહસ્થ ધણી સાથે નાનપણમાં તેનાં માબાપે પરણાવી હતી. તે લાયક ઉમરની થઈ
+ કેસુકમાળા.