________________
પરિચ્છેદ ગુણપ્રશંસા-અધિકાર.
૧૬૩ ગુણગ્રાહી, દોષને જોત નથી. केतकीकुसुमं भृङ्गः, खण्ड्यमानोऽपि सेवते ।
दोषाः किं नाम कुर्वन्ति, गुणापहृतचेतसः ॥ ४ ॥ કાંટાથી ખંડિત થયેલો ભ્રમર પણ ગુણગ્રાહી હોવાથી કેવડાના પુષ્પનું સેવન કરે છે, કારણકે ગુણેવડે હરણ થઈ ગયેલ છે અંતઃકરણ જેનું એવા મનુષ્યને દેશે શું કરે? ( અર્થાત્ ગુણગ્રાહી પુરૂ દેષને જોતા જ નથી.) ૪
ગુણ મેળવવા માટે પુરૂષને પ્રયત્ન જણાવે છે.
अहो गुणानां प्राप्त्यर्थ, यतन्ते बहुधा नराः।
मुक्ता यदथे भग्नास्या इतरेषां च का कथा ॥ ५॥ આશ્ચર્યની વાત છે કે ગુણોને માટે ઘણા પ્રકારે પુરૂષે પ્રયત્ન કરે છે જેને માટે ( ગુણ-દેરા માટે) મેતિ પણ છીદ્રવાળાં થઈ જાય છે તેમજ મેક્ષ પામનારા પુરૂષો નાશ પામે છે ( અર્થાત્ ઉદારિક શરીરને નાશ કરે પડે છે) તે બીજાની તે શું વાત કરવી ? "
મનુષ્ય ગુણથી પૂજાય છે, પણ રૂપથી પૂજાતું નથી.
गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः ।
सौगन्ध्यवज्यं नादेयं, पुष्पं कान्तमपि स्वयम् ॥ ६॥ દરેક મનુષ્ય ગુણ વડે ગ્રાહ્ય (સ્પૃહા કરવા ચોગ્ય) છે. કાંઈ રૂપ વડે માણસ ગ્રહણ કરવા ગ્ય થતું નથી. કારણકે પુષ્પ ઘણું સુંદર અને મનહર હોય પરંતુ સુગંધ રહિત હોય તે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. ૬
ગુણું તથા નિર્ગુણ મનુષ્યમાં મોટું અત્તર છે.
गुणिनां निगुर्णानां च, दृश्यते महदन्तरम् ।
દાઃ કanતઃ સ્ત્રી, નૂપુરાઉન ૨ પારો | ૭ | ગુણી અને નિણી મનુષ્યમાં ઘણોજ ફેરફાર છે. (એટલે પિતાપિતાની છેગ્યતા પ્રમાણે માન મળે છે, ત્યાં દષ્ટાંત આપે છે કે-મેતીને હાર :( ગુણ-સુતરને લીધે) કંઠમાં પહેરાય છે, ને ઝાંઝરને ઉપયોગ પગમાં જ થાય છે.
દુનીયામાં ગુણાનુરાગી પણ થોડા છે. आसतां गुणिनस्तावभूषिताशेषभूतलाः ।
येषां गुणानुरागोऽस्ति, साम्पतं तेऽपि दुर्लभाः ॥८॥ જ ૭ થી ૧૧ સુકિત મુકતાવળ.