________________
પરિચ્છેદ
SA
સુજનદુર્જનતા, ગુણપ્રસા-અધિકાર એક વખત મિભાઈએ ઘણી તકરાર કરતાં બીબીને ન કહેવાનાં વચન કહ્યાં તેથી બીબીએ નમ્રતાથી મિઆને કહ્યું કે-“મિ સાહેબ, અબ બહુત હુઈ, મેરે તે માફ કરના”
મિ–ક્યા બહુત હુઈ? કુછ મારી તે નાહ? બીબી-ઈતનાહી બાકી હૈ! એ ભી મરજી હવે તે કર લો.
મિ-( ગુસ્સે થઈને) રડી! જાદે ટકટક કરેગી તે સાત તાહીકાં જૂતી માર મારકે હડી તેડ ડાઉંગા. બીબી-વે દિન કહાં કે મિકે પાઉમેં જૂતિ?”
આ સાંભળી મિઓનું વેણ પિતાના મનમાં જ રહ્યું. પિતાની પાસે ન હોય તેવા સાધનથી બડાઈ મારનાર મૂર્ખના દષ્ટાંતની આ વાત છે. મિઆ દુજ ન હતું અને બીબી સુજનતાવાળી હતી.
આ પ્રમાણે કહી આ સુજન-દુર્જનતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
गुणप्रशंसा-अधिकार.
ગત અધિકારમાં સજજન અને દુર્જન પુરૂષના સંબંધમાં કહેવામાં આવ્યું છે, તેમાં બીજી કઈ રીતે નહિ પણ ઉત્તમ એવા ગુણેથી સુજનપણું અને દુર્ગથી નીચપણું સિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં એટલું જ્ઞાતવ્ય બાકી રહે છે કે, ગુણે શું કરી શકશે? એટલે ગુણેમાં ક્યા પ્રકારની સત્તા છે તે જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
આ અધિકારના પેટા ભાગમાં “એક પણ ગુણ દેને નાશ કરે છે ૧, એક ગુણ તે અવશ્ય ધારણ કરે નેઈએ ૨, એટલા ગુણ વૈર કરાવનારા થાય છે ૩, ગુણવાન પુરૂષે ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે ૪ ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દૈવથી સહન કરી શકાતું નથી, ૫, ગુણવાન પુરૂષોમાં ગુણ ગુણરૂપ થાય છે ૬, ગુણવાન પુરૂષ ગુણને છોડતે નથી, ૭, ગુણ પુરૂને દેષ પણ વર (શ્રેષ્ઠ) છે ૮, ગુણ પુરૂને બહાને દેષ પણ મહાન દેખાય છે ૯, ગુણ અંગીકૃત વસ્તુનું પ્રતિપાલન કરે છે ૧૦, ગુણી અનાચારનું આચરણ કરે નહીં ૧૧, કહેલા વચનનું પ્રતિપાલન કરે ૧૨, ગુણ ગુણ રહી શકતું નથી ૧૩, ગુણોથી પૂજ્યપણું છે નહિ કે જન્મથી ૧૪, ગુણ બીજા ગુ
ની અપેક્ષા રાખે છે ૧૫, ગુણ પુરૂષ જ ગુણને જાણે છે ૧૬, ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષ સ્થાનને ત્યાગ કરે છે ૧૭, પરોપકારને માટે પુરૂષોને