________________
w
ww.
સુજન સુજનતા-અધિકાર
એક રંગીમાં ભેદ વિષે. રાહૂલેવિત્રીમિત. (૧૪-૧૫) शौक्ल्ये हंसबकोटयोः सति समे यद्तावन्तरं, काष्ण्ये कोकिलकाकयोः किल यथा भेदो भृशं भाषिते । पैत्ये हेमहरिद्रयोरपि यथा मूल्ये विभिन्नार्यता,
मानुष्ये सदृशे तथार्यखलयो विभेदो गुणैः ॥१४॥ હસ અને બગલે બને ધોળા હોય છે, પરંતુ જ્યારે ગતિ કરે છે, ત્યારે બગલે અને હંસ એમ માલૂમ પડે છે. તેમ કાગડો અને કેયલ અને કાળાં હોય છે, પરંતુ જ્યારે બેલે ત્યારે ભેદ જણાય છે. તેમ સેનું અને હસદર બન્ને પીળાં હોય છે પણ મૂલ્ય થાય ત્યારે વિભેદા થતા (દવાળે અર્થ) જણાય છે. તેમ આર્ય (સજજન) અને ખળ (દુષ્ટ) બને મનુષ્ય છે પરંતુ બન્નેના ગુણેથી ભેદ જણાય છે. ૧૪
સજ્જન-દુર્જન-અને રાક્ષસ કેને કહેવા? ते वै सत्पुरषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये,
ये तु नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ १५ ।। જે પુરૂષે વાર્થને ત્યાગ કરી પરેપકાર કાર્ય કરે છે તે સત્પરૂ કહેવાય છે, જે પિતાનું સુધારીને બીજાનું પણ સુધારે તે મધ્યમ પરુષે કહેવાય છે, જે વસુખ સાધવાને માટે પરનું બગાડે છે તે મનુષ્યજાતિમાં રાક્ષસ માનવા, પરંતુ પિતાને સ્વાર્થ સુધરે નહિં તે અન્યનું વગર કારણે બગાડવું તે પુરૂષને કઈ ઉપમા આપવી એ અમે જાણી શક્તા નથી. ૧૫
સારા નરસા મનુષ્ય વિષે. મા પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે” એ રાગ, * જન ભલા એ ભૂતળ માંય, ધન્ય જનમ ધરિયા ! જે જુલમી જને જણાય, એ શિર અવતરિયા? ૧૯ જેણે કીધાં રૂડાં કામ, ધન્ય જનમ ધરિયા !
ન રહ્યું છે નિશ્ચળ નામ, એ શિદ અવતરિયા? ૧૭ જ દલપત કાવ્ય ભાગ પહેલો.