________________
વ્યાખ્યાન અહિયગ્રહ
- સેયની અણી તુલ્યદુર્જન, ને સોયનું દેરા યુક્ત નાકું રાજાજન પુરૂષ છે, કારણ કે સોય જેમ છિદ્ધ ન હોય ત્યાં છિદ્ધ પાડે છે તેમ જ પુરૂષ પણ જેનામાં દેષ ન હોય તેનામાં દેવેને આરેપ કરે છે. જેમ સેયનું નાકું દોરાથી છિદ્ર હાંકે તેમ ગુણવાન સુજન પૂરૂષ બીજાના છિદ્રને ઢાંકે છે. ૧૦ ગુણીમાં દેષ ગુણરૂપ છે અને દેજવાળામાં ગુણ પણ દેષ
થઇ જાય છે. दोषो गुणाय गुणिनां, महदपि दोषाय दोषिणां सुकृवम् ।
तृणमिव दुग्धाय गवां, दुग्धमिव विषाय साणाम् ॥ ११ ॥ દેષ પણ ગુણ મનુષ્યના ગુણ માટે થાય છે. અને મહટે પણ ગુણ (સુ. કૃત) દૈષવાળા મનુષ્યોના દેષને માટે થાય છે, ત્યાં દાખલે આપે છે કે, વાંસ (ગુણહીન છે તે પણ) ગાયેના શયને ઉત્પન્ન કરે છે અને સર્પોને આપેલું દૂધ (ગુણવાળું છે તે પણ) જેમ તેના ઝેરમાં વૃદ્ધિને કરે છે. તહત ૧૧ સજન તથા દુર્જનને વિદ્યાદિ શક્તિ મળે તો કેમ ઉપયોગ કરે છે?
उपजाति. विद्या विवादाय धर्म मदाय, शक्तिः परेषां परिपीटनाय । . खलस्य साधोर्विपरीतमेतज्ज्ञानाय दानाय च रक्षणाय ॥१२॥
દુનને વિદ્યા વિવાદને માટે, ધન મદને માટે અને શક્તિ બીજાને પડવાને માટે થાય છે. અને સજજન પુરૂષને તેથી વિપરીત-એટલે વિઘા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ બીજાના રક્ષણ માટે થાય છે. ૧૨ કેઈથી દુખ પામેલે સજજન ને સુખ પામેલ દુર્જન કેમ વર્તે છે? |
વસંતતિલાવશે. आक्रोशितोऽपि सुजनो न वदत्यवाच्य, निष्पीडितोऽपि रसमुदिरते यथेषुः। नीचो जनो गुणशतैरपि सेव्यमानो, हास्येन तद्वदति यत्कलहेऽप्यवाच्यम् ॥१॥
જેમ શેરડીને સઠ યંત્રમાં પીલાણે હોય તે પણ તે મધુર રસ આપે છે, તેમ કેઈએ પુરૂષને તિરસ્કાર કર્યો હોય તે પણ તે નીંદવા ગ્ય વચન ક્યારે પણ બેલ નથી, ઉલટું મિણ ભાષણ કરે છે. પરંતુ સેંકડેબંધ લાભ આપીને દુર્જનની સેવા કરી હોય છતાં કલેશમાં પણ જે વચન ન બોલવું જોઈએ તેવું વચન દુર્જન મશ્કરીમાં બોલે છે. ૧૩