________________
तृतीय परिच्छेद.
દ્વિતીય પરિચ્છેદ્રમાં સુસાધુની એલખ વિષે ટુંક વર્ણનમાં સ્થિરતા કાને કહેવી. તૃપ્તિ કેમ ધારણ કરવી, સ'સારમાં નિલે ૫ કેમ રહેવું, દરેક પદાર્થમાં નિઃસ્પૃહતા કેમ રાખવી, સર્વ પ્રાણીએથી નિર્ભીય કેમ રહેવુ', સંસારમાં ખરૂં' તત્ત્વ શું છે, સ સમૃદ્ધિ કોને કહેવી તથા આ સર્વ મહદ્ ભાવનાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલ ગુરૂનું' વણું ન લેવાથી સાધુપુરૂષમાં રહેલી સરલતા, ભાષા ખેલવાની ઢમ, અને ઉપદેશ શ્રેણીના અનુભવ થઈ શકેલ હશે
દરેકને સુખી અને શ્રેષ્ઠ થવાને ઇચ્છા હેાય છે, પર`તુ તે સ્થિતિએ પહોંચવામાં ધૈર્ય, નિઃસ્પૃહતા અને નિરાભિમાન વૃતિની જરૂર છે આ પ્રમાણે મનુષ્ય તરીકે ઓળ ખાવાને જે લાયકાત પ્રાપ્ત કરવી એઈએ તેના માટે યાગ્ય થવા પૂર્વે મનુષ્ય તરીકેની ગણુના થવી પણ મુશ્કેલ છે, તે પછી તેમના માટે ઉપરોક્ત સાધુ સ્થિતિ કેટલી દૂર થઈ પડે ? આટલા માટે મનુષ્યતરીકે ચેાગ્ય ગણત્રીમાં મૂહિ શકાય તેવા (સુજન) ના સબંધમાં વિવેચન કરવુ' યોગ્ય થઇ શકશે.
સંસાર વ્યવહારમાં રહેવા છતાં ઉચ્ચવર્તન અને ઉત્કૃષ્ટ ભાવનાથી સ`સારી– સાધુ જીવન ભાગવતા જોવાય છે. એટલુંજ નહિ પણુ સંસારમાં ગૃહસ્થ ભાવે રહીને સુજન પ′ક્તિને ચેાગ્ય સદ્ગુણુનુ' સેવન કરવાથી ક્રમે ક્રમે મનેાખલ દેઢ થતાં ભાવના નિર્મલ થવાથી સાધુ પુરૂષના પદને પહોંચવા ને પણ ચેાગ્ય અવ સર પ્રાપ્ત થઈ શકે છે. તેથી સુસાધુના પદ્મને પ્રાપ્ત કરવામાં નિઃસરણીરૂપ સુજન અધિકારના અત્રે આરંભ કરવામાં આવે છે.