________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
તૃતીય સજાને રેવા સત્યરૂષને વર્ણવે છે.
મોરાિ . (૧૭ ) यो नाक्षिप्य प्रवदति का नाज्यसूयां विधत्ते, न स्तौति स्वं इसति न पर वक्ति नान्यस्य मर्म । हन्ति क्रोधं स्थिरयति शमं प्रीतितो न व्ययीति
सन्तः सन्तं व्यपगतमदं तं सदा वर्णयन्ति ॥ १७ ॥ - જે આક્ષેપ કરીને (નિન્દા કરીને) વાત કરતું નથી, કેઈની ઈર્ષ્યા કરતું નથી, પિતાની પ્રશંસા કરતું નથી, બીજાની હાંસી કરતો નથી, તેમ બીજાની ગુપ્ત વાત બેલૌં નથી, ક્રોધને હણે છે, શમને સ્થિર રાખે છે, પ્રીતિથી જુદે ન પડે અથવા નાશ ન પામે એવા મદરહિત સંતપુરૂષને હમેશાં સજજને વખાણે છે. ૧૭
- માહપુરૂષોની પરદુઃખભંજન વૃત્તિ વર્ષે શિબિર તે નામિાચિતો,
दौ यद्धं श्रयति यदयं तस्य हानौ च हनिम् । अज्ञातो वा भवति महतः कोऽप्यपूर्वस्वभावो,
देहेनापि व्रजति तनुतां येन दृष्ट्वान्यदुःखम् ॥१८॥ - અહિં જવાતી રીતે આકાશમાં રહેલે પણ ચન્દ્રમા સમુદ્રનું શું કરે છે કે જે આ. ચંદ્રમા સમુદ્રની વૃદ્ધિમાં (ભરતીમાં)પોતે પણ વૃદ્ધિને આશ્રય કરે છે, અને તેની હાતિમાં (ઓટમાં)પોતે પણ હાનિતક્ષીણતા)ભગવે છે અથવા તે મહાત્માઓને કંઈ અપૂર્વ રવભાવ જાણી શકાય તેવું નથી કે જે બીજાનાં દુઃખ જોઈને પોતે પણ શરીરથી ઘસાઈ જાય છે.
સારાંશ-શુકલ પ્રતિપદાથી સમુદ્રની પૂર્ણિમા સુધી વૃદ્ધિ થતી રહે છે તેજ પ્રમાણે ચંદ્ર પણ શુકલ પ્રતિપદાથો પૂર્ણિમા સુધી વૃદ્ધિ પામે છે. પછી સમુદ્ર તથા ચંદ્ર અને ક્ષીણતા પામે છે, એ જોઇને કવિએ ચંદ્રને સુજન બનાવી સમુદ્રના સુખથી સુખી ને દુઃખથી દુઃખી એમ દર્શાવેલ છે. બેઉને પરસ્પર આશ્રય હેવાથી આ કલ્પના અયોગ્ય નથી. ૧૮
સજ્જનનું કર્તવ્ય. . सत्यां वाचं वदति कुरुते नात्मशंसान्यनिन्दे,
नो मात्सर्य श्रयति तनुते नापकारं परेषाम् । ૧૭ થી ૨૪ સુભાષિત રન સદેહ,