________________
પરિચ્છેદ
સુજન-અધિકાર.
૧૪૭
અર્થાત્ સજ્જના દાન આપવામાં પછાત રહેતા નથી, દીનતા ભરેલું વચન સ`ભળાવતા નથી અને પ્રાણી માત્રનું હિત ચાહેછે. સત્પુરૂષાની સમૃદ્ધિમાં તટસ્થભાવના વૈરામ્ય (૭-૮)
भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभिरविलम्बिनो घनाः । अनुद्धतास्सत्पुरुषाः समृद्धिभिः, स्वभाव एवैष परोपकारिणाम् ॥ ७ ॥
વૃક્ષા ફળ આવવાથી નમ્ર થાય છે, વાદળાંએ નવા જલથી ઘણાં નીચે આવેછે અને સત્પુરૂષ સ ́પત્તિસ્માથી નમ્ર થાય છે માટે પરોપકારી પુરૂષોના એવા જ
સ્વભાવ છે. ૭
પૃથ્વીને રત્નાની ખાણુ શાથી જાણવી स एव धन्या यशसां निकेतनं, तैरेव रत्नप्रसवा वसुन्धरा । बलेन वीर्येण धियाङ्गिया श्रिया, कुर्वन्ति ये श्रीजिनशासनोन्नतिम् ॥ ८ ॥
જે પુરૂષા બળથી, પરાક્રમથી,બુદ્ધિથી અને શરીર સ॰પત્તિથી શ્રી જૈન શાસન (શ્રી તીર્થંકરા પ્રણીત આજ્ઞા વાક્યે) ની ઉન્નતિ કરે છે, તેજ ધન્ય અને યશેલનુ નિવાસસ્થાન છે અને તે નવરત્ના વડે જ પૃથ્વી રત્નપ્રસનાં (રત્નાને જન્મ આપનારી ) છે. ૮
પૃથ્વી બહુ રત્ના છે, તેથી કેાઈ દાનાદિક ગુણેાથી વિસ્મય પામવું નહિં
अनुष्टुपू.
दाने तपसि शौर्ये च, विज्ञाने विनये नये ।
विस्मयो न हि कर्तव्यो, बहुरत्ना वसुन्धरा ॥ ७ ॥
કાઇના દાન, તપ, શૈા, વજ્ઞાન, વિનય અને નય ( ન્યાય ) જોઇ વિસ્મય પાવુ' નહીં, કારણકે, પૃથ્વી બહુ રત્નવાળી છે, એટલે પૃથ્વીમાં તેનાથી ચડીયાતા બીજા મળી આવે તેમ છે. ૯
સત્પુરૂષાના સ્વાભાવિક સ્વભાવ. विम्बित.
विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरतिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १० ॥