________________
પરિચ્છેદ સુબ્રાહ્મણ અધિકાર.
૧૩ બ્રહ્મ એટલે સત્ય, બ્રહ્મ એટલે તપ, બ્રહ્મ એટલે ઈંદ્રને નિગ્રહ અને બ્રહ્મ એટલે સર્વ પ્રાણીઓ ઉપર દયા. એ બ્રહ્મ જ બ્રાહ્મણનું લક્ષણ છે. ૨
ખરે બ્રાહ્મણ કેણ? आहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यापरिग्रही। ।
कामक्रोधनिवृत्तस्तु, ब्राह्मणः स युधिष्ठर ॥३॥ ' હે યુધિષ્ઠિર રાજા, જે હિંસા કરે નહીં, જે સત્ય બેલે, જે ચેરી કરે નહીં, જે બ્રહ્મચર્ય પાળે, જે પરિગ્રહ રાખે નહીં અને જે કામ તથા ધથી નિવૃત્ત રહે. તે બ્રાહ્મણ કહેવાય છે. ૩
ખરા બ્રહ્મત્વની પ્રાપ્તિ કયારે થાય છે? यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणं ।
कर्मणा मनसा वाचा, ब्रह्म सम्पद्यते तदा ॥४॥ જ્યારે મન, વચન અને કર્મથી સર્વ પ્રાણીઓ ઉપર દારૂણ પાપ કરે નહીં ત્યારે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ૪
કેવાં વચને બોલનાર બ્રહ્મત્વને પામે છે? यदा सर्वानृतं त्यक्त्वा, मृषावादादिवर्जितं ।
अनवयं च भाषेत, ब्रह्म सम्पद्यते तदा ॥५॥ જ્યારે સર્વ અનંત અસત્યને ત્યાગ કરી મૃષાવાદ પ્રમુખથી રહિત એવું નિદૈષ વચન બોલે ત્યારે જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. ૫ જ્યારે અદત્તાદાન ત્યાગ નામનું મહાત્રત ધારણ કરવામાં આવે
ત્યારે જ બ્રહ્મત્વની પ્રાપ્તિ થાય છે. यदा सर्व परद्रव्यं, वहिर्वा यदि वा गृहे ।
अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्पयते तदा ॥ ६॥ જ્યારે બાહેર અથવા ઘરમાં અદત્ત એવું સર્વ પર દ્રવ્ય ગ્રહણ કરે નહીં અર્થાત્ ચેરી કરે નહિં ત્યારે બ્રહ્મ પ્રાપ્ત થાય છે.
દ કે પુરૂષ આયુષ્યનો ક્ષય થતાં બ્રહ્મ સ્થાનને અધિકારી બને છે? ___ येषां जपस्तपः शौचं, क्षान्तिर्मुक्तिर्दयाशमः ।
तैश्वायुषःक्षये वत्स, ब्रह्मस्थानं विधीयते ॥ ७ ॥