________________
૧૩
વ્યાખ્યાત સાહિત્ય સૌંગ્રહ.
દ્વિતીય
માંના એક તરીકે જીંદગી ગુજારવા અને મરણ પામવા હુ' જન્મેલ છું ? હું હીચકારા પણાને ધિક્કારૂ' છું હીચકારા કે રાજકીય મિથ્યા પ્રલાપ કરનારા સાથે મારે ક'ઇ પણ લેવા દેવા કે નિસખત નથી કોઇ રાજનીતિમાં મતે શ્રદ્ધા નથી. જગત્માં પ્રભુ અને સત્ય એ બે રાજ્યનીતિ છે, બાકીનુ સર્વ મિથ્યા છે,——હું કાલે લ'ડન
ઉપડી જાઉં' છે.
આશિષ સાથે આપના વિવેકાનન્દ,
આ પ્રમાણે કહી આ શિષ્યશાયાઁપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
મુદ્રાક્ષળ-ગાંધાર.
ગત અધિકારમાં ગુરૂ શિષ્યને શાય મતાવે છે. તેમાં ગુરૂ શબ્દના અર્થ આચાર્ય -- ઉપદેશક અથવા વિડેલ થાય છે. તેમાં ઊપદેશ-ગુરૂને ઊીને તેના લક્ષણા કહેવાને આ સુબ્રાહ્મણુ–અધિકારના આર’ભ કરવામાં આવે છે. ધર્મોપદેશક ગુરૂમાં ઉત્તમ પ્રકારનું બ્રહ્મત્વ હાવું જોઇએ. તેથી તેવા ગુરૂ જ સુબ્રાહ્મણ કહેવાય છે. અને તે સુબ્રાહ્મણમહાત્માએ જ ખરા બ્રાહ્મણુ કહેવાય છે. ઇતર બ્રાહ્મણેા માત્ર નામધારી છે. ખરા સુબ્રાહ્મણા જ ઊપદેશ આપવાને અધિકારી છે અને તેમના ઊપદેશ સર્વ પ્રકારે આદરણીય છે.
સુબ્રાહ્મણનાં અગીયાર લક્ષણા,
અનુષ્ટુપ્. (૧ થી ૧૦)
क्षमा दमो दया दानं सत्यं शीलं धृतिर्घृणा ।
विद्या विज्ञानमा स्तिक्यमेते ब्राह्मणलक्षणम् ॥ १ ॥
ક્ષમા, દમ, દયા, દાન, સત્ય, શીળ, ધીરજ, કામળતા, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તા–એ બ્રાહ્મણુનાં લક્ષણા છે. ૧ +
બ્રાહ્મણનું બ્રહ્મત્વ શું કહેવાય ? सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म, एतद्ब्राह्मणलक्षणम् ॥ २ ॥ + ૧ થી ૧૨ પુરાણુ, સમ્રાંત વિગેરે.