________________
૧૩૬
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
દ્વિતીય
પણ મદદ કર્યાં કરશે, તેા તમારે કઇ પણ ખીહીવાનુ` નથી. જ્યાં સુધી તમે મિશનરીઓના પ્રયત્ના જોઈ રહ્યા કરશે, અને તે માટે ક'ઈ પણ કરવા શક્તિમાન થયા વગર કુદકા માર્યા કરશે. ત્યાં સુધી હુ· તમારા પ્રત્યે હાસ્ય કરતા જ રહીશ તમે નાની પુતળીઓ જેવા છે. અર્થાત તમે કાણુ માત્ર છે.... સ્વામી પુરાણા ખાળકા માટે શું કરી શકશે ?
મારા પુત્ર હું... જાણુ` છું કે મારે આવીને તમારા ટેાળામાંથી ખરા મનુષ્ય ને ઉપજાવવા પડશે. હું સારી રીતે જાણું છું કે હિં‘માં ફક્ત સ્રીઓ અને ખાયલાએ જ વસે છે, આથી તમે ગુસ્સે થતા નહિ ત્યાં કાર્ય કરવા માટે મને સાધનાના ખપ પડો § નિર્વીય પુરૂષોના હસ્તકમાં મને મૂકવા માગતા નથી. તમારે તે બાબતની પ્રીકર રાખવાની નથી. જે થાડુ' તમારાથી અને તે કર્યાં કરો મારે તે પહેલેથી તે છે. ડા સુધી પડે જ કાર્ય કરવાનું રહ્યું છે.....આ આત્મા નિર્વીય થી પ્રાપ્ત થવાના નથી મારા માટેની ભીતિ તમારે રાખવાની નથી. પરમાત્મા મારી સાથે જ રહેલ છે તમારે તે ફક્ત તમારી બચાવ કરવાના છે, અને તેમ તમે કરી શકે છે. એટલુ જ મને બતાવી આપશે તેા મને સહતેષ થશે; અમુક આમ મારા વિષે કહે છે, એવુ લખીને હવે વધારે વાર મારૂ માથું ખાશે નહિ. મારા વિષે મૂખ અમુક ચુકાદો આપે છે, તે સાંભળવાને હું રાહ જોતે નથી. તમે નાનાં બચ્ચાંઓ ! યાદ રાખો કે મહાન્ પિરણામેા, મહાન ધૈર્ય, મહાન્ સહનશીલતા, અને મહાન્ પ્રયત્નેાથી જ પ્રાસ થાય છે....ક—નું મન વખતા વખત મંદલાતુ જાય છે. એવી ખીક મને રહે છે.
મહાન કાર્યાં માત્ર શૂરવીરા જ કરી શકે છે, નહિ કે ખાયલા, અશ્રદ્ધાળુ બચ્ચાંઓ ! છેવટનુ` એકી વખતે આટલુ તે જાણી લ્યે! કે હું પરમાત્માના હસ્તકમલમાં છું જ્યાં સુધી હું પવિત્ર છું અને તે પરમાત્માને દાસ છું ત્યાં સુધી મારા માથાના એક વાળને પણ કાઇ અડકી શકનાર નથી. વાંકેા કરી શકનાર નથી....દેશ પ્રજા માટે ક'ઈ કરી પછી તેઓ તમને મદદ આપશે અને ત્યારે આખી પ્રજા તમારી સાથે જ તમારી સહાયમાં રહેશે. મહાદૂર અનેા, વીર અનેા, મનુષ્યનું મરણુ માત્ર એક વખત જ થાય છે. મારા શિષ્યા ખાયલા કદી ન જ હેાવા જોઈએ. પ્રેમ પૂર્વક આપને સદાને વિવેકાનંદ,
વ્હાલા (અ)મિશનરીઓના મિથ્યા પ્રલાપ માટે તમને બહુ ગ ંભીરપણે લાગી આવે છે એ જાણી હું' આશ્ચર્ય ચકિત થાઉં છું. હિંદના લેાકેા હું હિંદુ ખારાક જ લ' એમ ઈચ્છતા હોય તે તેને એક રસાયા તથા તેના નિભાવ માટેના પૈસા મેાકલવાનું કૃપા કરી કહેને આ મૂર્ખાએ ખરી મદદના એક નાના સરખા કકડો પણ આપ્યા વગર મકવાટ કરે છે, તેથી મને હસવુ આવે છે. ખીજી બાજુએ જો મિશનરીએ એમ તમને કહેતા હોય કે, સન્યાસીનાં એ મહાન વ્રત-નામે પવિત્રતા