________________
૧૪.
* વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
રિતીય
| તમારે સર્વદા એ સ્મરણમાં રાખવાનું છે કે દરેક પ્રજાએ પોતાને બચાવ પિતાની મેળે કરવો જોઈએ, તેવીજ રીતે દરેક મનુષ્યના સંબંધમાં સમજવું; બીજા ઉપર આધાર રાખવાની કદી વૃત્તિ રાખશે નહિ અહીં ફક્ત પરિશ્રમ શીલ કાર્ય કરીને જ હું તમારા કાર્યને માટે થોડા પૈસા વારંવાર મોકલાવવા શક્તિમાન થઈશ, પણ તે સિવાય બીજું કંઈ નહિ, જે તમારે તે સિવાય બીજાની જરૂર રહેતી હોય અને તેની આશામાં રાજ કરતા હે, તે તમારે તુરત જ બંધ કરી દેવું બહેતર છે. વળી આ પણ જાણજો કે મારા વિચારોનું મહાન ક્ષેત્ર આ દેશ છે અને પછી તેઓ હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તીઓ હો તેની મને દરકાર નથી. પરંતુ જે પ્રભુ પ્રત્યે પ્રીતિ રાખે છે તેને હમેશાં મારી સેવા મળતી જ રહેશે.
હું શાંતિથી અને મૈનપણે કાર્ય કરવા ચાહું છું, અને પરમાત્મા મારી સાથેજ હમેશાં છે. તમારી ઈચ્છા હોય તે અતિ ઉગ્રપણે હૃદયનિષ્ઠ, સંપૂર્ણ નિઃસ્વાથી અને તે સર્વ ઉપરાંત સંપૂર્ણ પણે પવિત્ર બનીને મારી પાછળ ચાલે. મારા આશીર્વાદે તમારી સાથે જ છે. આ ટુંકા જીવનમાં એક બીજાને ધન્યવાદ આપવામાં વખત ગાળવા જેવું નથી. આપણું યુદ્ધ પૂરું થાય ત્યાર પછી આપણે એક બીજાનાં કામની ને તપાસી એક બીજાને જે ધન્યવાદ ઘટતા હશે તે પેટ ભરીને આપીશું હમણું તે મિથ્યાલાપ કરવાને સમય નથી. કાર્ય કરે, કાર્ય કરે, બસ કાર્ય કર્યા કરે! તમે હિંદમાં કઈ પણ કર્યું હોય તેમાંથી સ્થાયી કાર્ય એક પણ જો તે નથી તમે એક પણ કેદ્રિત સ્થાન કરેલું મારા લેવામાં આવતું નથી તમે એક પણ મંદિર કે મકાન બંધાવ્યું હોય તેમ પણ દેખવામાં આવતું નથી–કોઈ તમારી સાથેને સાથે રહી કાર્ય કરતું હોય તેમ પણ દેખાતું નથી. જ્યાં જુઓ ત્યાં અતિશય વાતે વાતે ને વાતેજ કરવામાં આવે છે! (કે) આપણે મહાન છીએ, આપણે મહાન છીએ ! આ સે મિથ્યાલાપ જ છે! આપણે બાયેલા છીએ, એજ ખરૂં છે. નામ તથા કીતિ માટે બહુ કથને કરવાં અને તેમાં બીજા અર્થહીન ફારસ કરવાં તે સૌથી મને શું પ્રાપ્ત કરી આપે છે! મને તે બધાની શું દરકાર છે? હું તે એજ જેવા ચાહું છું કે પરમાત્મામાં પિતાની જાતને અર્પણ કરનારા સેંકડે મારો બહાર આવે છે! આવા કયાં છે? મારે તેની જરૂર છે, હું તેઓને જે ચાહું છું. તમારે આવા માણસે શેધી કહાડવા આવશ્યક છે. તમે મને ફક્ત મોટું નામ તથા મોટે જશ આપે છે. આવાં નામ તથા જશ પર પૂળે મૂકે. મારા બહાદુર વીરો! કાર્ય કરે, બસ કાર્યમાં જ પરિસમાપ્તિ છે. તમારામાં હજુ મારે જુસે-કાર્યોત્સાહ પ્રવેશવા પામ્યું નથી–તમે હજુ મને ઓળખતા નથી! તમે તે આલસ્ય અને વિ. લાસેના જૂના ચીલાઓમાં ઘસડાયા જાઓ છે, આ સર્વ આલસ્ય ખંખેરી નાંખે, અને હમણાના તેમજ હવે પછીના ભેગ વિલાસ પર ડામ ઘે. ઉત્સાહની અગ્નિમાં