________________
પરિચછેદ શિષ્યશોર્યોપદેશ અધિકાર
૧૪ આમ થવાથીજ સર્વ વ્યવસ્થિત સંરથાઓ મરણ પામી છે. કાર્ય કરે બસ કાર્ય કરે. કારણ કે બીજાના ભલા માટે કાર્ય કરવું એજ જીવનું રહસ્ય છે-જીવન છે.
" હું માત્ર એજ માગું છું કે દંભ, લુચ્ચાઈ, પ્રપંચ હેવાં ન જોઈએ. મેં હમેશાં પ્રભુપર વિશ્વાસ રાખે છે. સૂર્યના પ્રકાશ સમાન વિશાલ જવલંત સત્યપરજ હમેશાં આધાર રાખે છે, નામ, કીર્તિ મેળવવાને અરે! બીજાનું ભલું કરવા માટે પણ, તે મેળવવાને હું જેસ્યુટીસમ જે દંભ કરી મારા હૃદય ઉપર કલંક લઈ મરવા માગતું નથી. અસદાચરને એક શ્વાસ પણ, ખરાબ કાવાદાવાનું કલંક પણું હોવું ન જોઈએ. બહારને દેખાવ, આડંબર, દંભ, ડાળ, એ સર્વ મિથ્યા છે, તેમાંનું કંઈ પણ ખુણામાં રહીને કરવાનું નથી. ગુરૂદેવ ઉપર ખાસ પ્રિયતા બતાવવાની નથી, અને કઈ ગુરૂએ તે માટે કંઈ ઈચ્છા રાખવાની નથી. મારા બહાર પુત્રો! તમારે આગળ ધસવાનું છે. ધન મળો અગર ન મળે, મનુષ્ય મળો, યા ન મળે પણ આગળ ધશે. તમારામાં પ્રેમ છે, ઇશ્વર છે! તમે સામા શત્રુમાં ભંગાણ પાડે ત્યાં સુધી આગળ વધે અને ધસે. પછી તમારી સામે કઈ થઈ શકનાર નથી. તમારું નામ કેઈ લઈ શકનાર નથી.-થીઓ ફીનાં માસિકે કહે છે કે, મારા વિજયને માર્ગ બધે તેઓએ કરી આપે; એ કેટલું બધું બેહુદું-અસત્ય–તદૃન મિથ્યાવચન છે–સંભાળ રાખે, અને જે અસત્ય છે તે સર્વથી ચેતતા રહે. સત્યને વળગી રહે અને આપણે ધીમે ધીમે પણ સચોટ પણે વિજય પામીશું. હું કદિ હતેજ નહિ એમ ધારી કાર્ય કર્યા કરે. તમારામાંના દરેક ઉપર આખું કાર્ય રહેલું છે એમ ધારી કાર્યો કર્યા કરે. કર્યા કરે. પચાશ શકે તમારા પ્રત્યે દૃષ્ટિ ફેકે છે, હિંદના ભવિષ્યને તમારા પર આધાર છે, તે કાર્ય આગળ ચલાવ્યું જાઓ. ક્યારે આવી શકીશ તે હું પોતે જાણતા નથી. હિંદમાં એવું તે હિંદીઓ મને બહુ બહ કરે તે ખૂબ વખાણે, પણ કેઈ કાર્ય માટે તેઓ એક પાઈ પણ આપવાના નથી. આમ પતેજ ભીખારીઓ બન્યા છે, તે તેઓ કેની પાસેથી શું મેળવી શકશે? તેથીજ તે એએ છેલ્લાં બે હજાર વર્ષ કે તેથી વધારે વર્ષ થયાં લેકહિત કરવાની શક્તિ બેઈ છે, હમણાંજ તેઓ પ્રજાના, સમાજના, વિચાર કરતાં શીખ્યા છે, તેથી મારે તેમને દેષ આપવાની જરૂર નથી. વધુ હવે પછી.
- પુસ્તકે અને તેમાની “થી અરીઓથી શું સરવાનું છે? લોકેના હૃદયને જાગૃત કરવાને ઉચ્ચમાં ઉચ્ચ અને એકજ માગ, આપણું શુદ્ધ જીવન છે; તેજ વ્યક્તિગત આકર્ષક લેહચુંબક છે. પરમાત્મા દિન પ્રતિદિન મને ઉડામાં ઉડું અને તેથી ઉડું દર્શન કરાવે છે. કાર્ય કરે, બસ કાર્ય કર્યા કરમૂર્ખાઈ ભરેલ વાત તદ્દન છડી ઘે; પ્રભુની જ વાત કરે, કપટ અને જળને વાત કરવામાં વખત ગાળવા જે. ટલી આ જીદગી નથી, તે બહુ ટુંકી છે.