________________
anananananan ana
પરિચ્છેદ શિષ્યશૈર્યોપદેશ-અધિકાર.
૧૩૧ તેઓ પર લાગણું બતાવે! આમ લાગણી બતાવતાં તમારી ઉપર કહેલી સ્થિતિ થાય, ત્યારે તમારો આત્મા પ્રભુના ચરણે મૂકો, એટલે તમારામાં અદ્દભુત શક્તિ, સહાય અને અતુલ કાર્ય શક્તિ આવશે. છેલ્લાં દશવર્ષો થયાં મારો મુદ્રા લેખ એ હતું કે
જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તે પાછળ મંડ્યા રહેવું પ્રયત્નો કર્યા જ કરવાનું અને હજુ પણ એજ તમને કહું છું. જ્યારે સર્વત્ર અંધકાર સિવાય કંઈ દેખાતું ન હતું ત્યારે પણ હું તેજ મુદ્રાલેખને-મંત્રનો જાપ કરતે; હમણાં જ્યારે જ્ઞાનનાં પ્રકાશનાં કિરણે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે, ત્યારે પણ હું તેજ કહું છું. મારા બલકે! ભય બિલકુલ રાખશે નહિ, બીક મનમાં રાખી આકાશમાંના તારાની શ્રેણી સામું જાણે કે તે તમને કચરી નાખશે એવી રીતે ઊંચી દષ્ટિ કરશેજ નહિ. સબૂરી પકડે! થોડા કલાકમાં તે બધુ તમારે શરણે થશે. રાહ જુએ, પૈસે કે કીર્તિ કે બુદ્ધિથી લાભ મેળવશે નહિ. પ્રેમજ સર્વ લાભ આપી શકે છે, શુદ્ધ વર્તનજ વિદોની વજામય દિવાલને ભેદી પિતાને માર્ગ કાપી શકે છે–હવે આપણી સન્મુખ જે પ્રશ્ન ખડે છે તે એ છે કે, સ્વતંત્રતા સિવાય જીવનની વૃદ્ધિ કદિ નથી. આપણું પૂર્વજોએ ધાર્મિક વિચારમાં સ્વતંત્રતા લીધી અને આપી અને તેના ફળ તરીકે આ પણી પાસે અદ્દભુત ધર્મ છે; પણ તેઓ એ સમાજના પગમાં ભારે બેડીઓ નાંખી અને તેના ફળ તરીકે આપણે સમાજ ટૂંકમાં કહીએ તે ભયંકર, પિશાચ સમાન છે. પશ્ચિમમાં સમાજને હમેશાં સ્વતંત્રતા હતી અને તેના ફળ તરીકે જુએ? તેમની સમાજ કેટલી ગતિમાન થઈ છે? તેવી જ રીતે બીજી બાજુએ આપણે ધર્મ જુઓ? (તે પણ તેથીજ ગતિમાન થયેલ છે.)
જીવન વૃદ્ધિને માટે પહેલાં પ્રથમ વતંત્રતા અત્યંત આવશ્યક છે. જેવી રીતે મનુષ્યને વિચારવાની અને બેસવાની સ્વતંત્રતાની જરૂર છે જ તેવી રીતે તેને
જ્યાં સુધી તે બીજાને નુકશાન કરતું નથી ત્યાં સુધી ખેરાક, પિશાક અને લગ્નમાં, તેમજ બીજી બધી બાબતમાં સ્વતંત્રતાની જરૂર છે,
તિક સંસકૃતિથી વિરૂદ્ધ આપણે મૂર્ખ બની બોલીએ છીએ. કારણ કે દ્રાક્ષ ખાટી છે એટલે તે મળી શકે તેમ નથી. એક વખત આ બધી મૂર્ખ વાતને પણ કબુલ કરીએ, તે આખા હિંદુસ્તાનમાં ધારે કે એક લાખ ખરા ધાર્મિક-આધ્યાત્મિક સ્ત્રી પુરૂષે છે. હવે આની આધ્યાત્મિક સ્થિતિ માટે ત્રીસ કરોડ માણસોની પ્રજાએ જંગલી દશામાં અને ભૂખે મરતા પડી રહેવું? શામાટે તેમણે ભૂખે મરવું? હિંદુએને મુસલમાનોએ જીતી લીધા એનું શું કારણ? તેનું કારણ હિદુઓનું દૈતિકજડવાદી સંસ્કૃતિનું અજ્ઞાન છે. મુસલમાનોએ પણ તેઓને દરજીએ બનાવેલાં કપડાં પહેરવાનું શીખવ્યું, શેરીની ધૂળ ખેારાકમાં ન ભેળવી શુદ્ધ-સ્વચ્છ રીતે ખાવાનું મહેમદને પાસેથી હિંદુઓ શીખ્યા હતા. ભૈતિક સુધારણ બલકે મોજ શેખ પણ