________________
પરિચ્છેદ
શિષ્યશપદેશ-અધિકાર.
૧૨
manna
તમારું કાર્ય શિક્ષિત યુવક જને પર બજાવે, તેમને એક સંપમાં લાવી વ્યવસ્થિત કરે. મહાન કાર્યો મહાન આત્મભેગથીજ બની શકે છે. કેઈ જાતની સ્વાર્થ પરાયણાના, કેઇનાં નામ કે કીર્તિ મારાં કે તમારાં, અરે મારા ગુરૂનાં નામ કે કીતિ રાખવાની બીલકુલ જરૂર નથી. કાર્ય કરે વિચાર અને પેજના કાર્યમાં મૂકે-મારા શિષ્ય, મારા બહાદૂર, ઉમદા અને સંસ્કારી આમાએ!-કટીબદ્ધ થઈ ચક્રો ગતિમાન કરે નામ કે કીર્તિ કે એવા અર્થહીન મમત્વ માટે પાછળ જોવા અટકે નહિ પિતાની જાતને-મમત્વને કાઢી નાખી કાર્ય કરે તમે શીખી ગયા છે કે તૃણમાં તૃણ ભેગું કરી દેરડું વણીએ છીએ તે દોરડા વડે ગાંડે હાથી બાંધી શકાય છે, તે યાદ લાવે તમે સર્વ પર પ્રભુના આશીર્વાદ છે. તે મની શક્તિ તમારા સર્વમાં હો-તેવી શક્તિ તમારામાં ક્યારની છે કે હું માનું છું. જાગૃત થાઓ અને સાધ્ય જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી વિરમે નહિ
RBત વાર બાથ વરમોબત-એવું વેદ કહે છે. ઉઠે, ઉઠે લંબી રાત્રી પ. સાર થઈ ગઈ છે. અને દિવસ આવે છે. સમુદ્રનું મંજુ ઉછળ્યું છે. હવે તે ભરતીનું રૂપ લે છે. ત્યારે તેના વેગ સામે પ્રતિરોધ કરવા કંઈ પણ શક્તિમાન થઈ શકશે નહિ તે ભરતી તે મારા શિષ્યો! પ્રેમ છે! અરે પ્રેમ છે! શ્રદ્ધા છે. તે ભય ન રાખે, ભય તે તે મહાનમાં મહાપાપ છે. - સર્વને મારા આશીર્વાદ છે, ત્યાં સર્વ ઉમદા જીવને જેણે આપણું કાર્યમાં સહાય આપી છે. તેને કહેજે કે હું તેમને મારે શાશ્વત પ્રેમ અને ઉપકાર મોકલું છું, પણ તેમને ધીમા ન પડવાની યાચના કરું છું આ ભાવને સર્વ સ્થલે પ્રચાર કરે અભિમાની બનશે નહિ; અને મતવાદ પર આગ્રહ રાખશે નહિ આપણું કાર્ય રસાયનવરતુઓ એકઠી કરી મૂકવાનું છે. અને તેનું વગીકરણ–પૃથક કરણ જે રૂપ લે છે. તે તે ભગવાન જ જાણે છે સૌ કરતાં વિશેષ તો એ છે કે મારી તમારી ફતેહ થાય તેથી કુલાઈ જશે નહિ, મહાનું કાર્યો ક. રવાનાં છે. જે કરવાનું રહે છે તેના પ્રમાણમાં આ નાની ફતેહ શું વિસાતમાં છે? શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા રાખે કે પ્રભુની આજ્ઞા થઈ. છે ઈશ્વરને જુસે આગળ વધે છે કે હિંદ જાગૃત થશે જ હિંદના સામાન્ય પ્રજાજને અને ગરીબ સુખી થવાના છે. હર્ષિત થાઓ, અધ્યાત્મિક જવેગ ઉછળે છે; તે જલ ભૂમિ પર પસાર થાય છે, કોઈ તેને અટકાવી શકતું નથી, પ્રમાણમાં સીમા વગરનું આગળ ધસે છે, અને સર્વને પિતામાં સમાવી દે છે એવું હું જોઉં છું દરેક માણસ મોખરે આવે છે, દરેક સારૂં સારૂં તે વેગના બલમાં ઉમેરાતું જાય છે, દરેક બલ પિતાના માર્ગને સહેલે કરે છે, અને તેને જશ ઈશ્વર પર છે.
મને કઈ પ્રકારની સહાયની અપેક્ષા નથી. એક ફંડ એકઠું કરવા મકે, તે ફંડમાંથી થોડાંક મેજીક લૅટર્ન (જાદુઈ ફાનસ) નકશા પૃથ્વીના ૧૭