________________
૧૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. .
રિતીય
શિષ્ય પરંપરાને આપવાની હિત ઔષધી તેઓ કેવી રીતે થાય છે, તે આપણે પૂર્વ અધિકારમાં જઈ ગયા છીએ. માતા જેમ બાળકના હિત માટે કયું ઔષધ આપી બાળકને નિરોગી અને બળવાન રાખે છે તેમ ગુરૂ-શિષ્ય હિતાર્થે કટુતાથી પણ ઉપદેશ આપી તેને સરલ-ભદ્રિક બનાવે છેવળી તે સાથે તેનામાં નિસ્તેજ ભાવ ન આવે માટે શૈર્ય પણ રેડે છે. તેથી આ રીતે શિષ્યને જમાને ઓળખાવી ઉપદેશ કરેલ દષ્ટાંત આ અધિકારમાં આપવામાં આવે છે.
જે શિષ્ય જ્ઞાન સંપાદન કરવા માટે કૃપાળુ ગુરૂથી થતું અપમાન સહન કર્યું નથી તે શિષ્ય સર્વ વિશ્વનું અપમાન વારંવાર સહન કરે છે પણ જે શિષ્ય ગુરૂનું અપમાન સહન કરી તેની ઈશ્વરની માફક પૂજા કરી બેધ ગ્રહણ કરેલ છે તે શિષ્ય શ્રી પણ લેશ માત્ર જગતનું અપમાન સહન કરતું નથી એટલે તે એટલે બધે વ્યવહાર તથા પરમાર્થમાં વધી જાય છે કે દરેક મનુષ્ય તેનું વર્તન તથા અભિપ્રાય લેવા વારંવાર સરલ અને ગુણ ગ્રાહી રહે છે.
શિષ્યોને શિક્ષા હું તમને આથી વહેલો પત્ર લખી શકે નહિ તેનું કારણ હું ન્યુયોર્કથી બેસ્ટન આમતેમ પર્યટન કરતું હતું તે છે. હું હિંદમાં કયારે પાછો ફરીશ તે હું પોતે જાતે નથી જે પ્રભુ મને પીઠ પાછળ રહી દોરે છે. તેના જ હાથમાં સૌ વાત મૂકવી એ વધારે ઈષ્ટ છે. મારા વગર કાર્ય કરવામાં પ્રવૃત્ત રહે અને તે એવી રીતે કે જાણે હું કદી પણ અસ્તિત્વ ધરાવતે નહ કેઈને માટે, યા કઈ વસ્તુને માટે અટકી રાહ જોતાં બેસી ન રહે જે તમારાથી બની શકે તે કરે અને કેઈ ઉપર ત. મારી આશાને મદાર બાંધે નહિ
ભાષણનું કાર્ય મેં અહીં બહુ કર્યું છે. ખર્ચ પણ અહીં જબરદસ્ત થયેલ છે. જો કે ઘણા સુંદર અને મોટા કુટુંબવાળાએ મારી સંભાળ દરેક સ્થળે લીધી છે. છતાં મારી પાસેથી પૈસે ચાલ્યા જાય છે.
આ ઉનાળામાં હું અહીંથી વિદાય થઈશ કે નહિ તે હું જાણુતે નથી બનતાં સુધી તે નહિ પણ તે દરમ્યાન તમે આપણું પેજનાને વ્યવસ્થિત કરી ગતિમાં મકે તમે સર્વ કરી શકે તેમ છે. તેમાં શ્રદ્ધા રાખે બરાબર સમજો કે ભગવાન આપણે સાથે જ છે. અને તેથી બહાર આત્માઓ આગળ વધે?
મારા પિતાના દેશમાં મારી પુરતી કદર થઈ છે. કદર કે નકદર પણ નિદ્રાવશ ન રહે, ધીમા ન પડે તમારે એજ યાદ રાખવાનું છે કે આપણું પેજનાને કિચિત અંશ માત્ર ૫ણું અમલમાં હજુ સુધી આવ્યો નથી,
વિવેકાનંદ