________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
દ્વિતીય
સરળ પુરૂષાએ પણ કોઈ કાર્યને માટે વક્રતા કરવી એઇએ. નેત્ર ખૂણાની વક્રતા કર્યાં વિના શું વસ્તુની સરળતા જાણી શકે છે? ૨ જેની પાસે વૈદ્ય, મત્રી અને ગુરૂ ખુશામતીયા હૈાય તે સા સર્વ રીતે પાયમાલ થઈ જાય છે.
RE
वैद्यो गुरुश्च मन्त्री च, यस्य राज्ञः प्रियंवदाः । રીધમેજોરોગ્ય, ક્ષિર્ગ સ ીયતે ।। ૨ ।।
જે રાજાની આગળ વૈદ્ય, ગુરૂ અને મત્રી પ્રિયવાદી હૈાય તે રાજા શરીર, ધર્મ અને ખજાનામાં સત્થર હીન થઈ જાય છે ૩
વડીલાનાં વચના કઠોર હૈાય તે પણ સજ્જન શ્રેાતાના મનને ખીલાવે છે.
विकाशयन्ति भव्यस्य, मनोमुकुलमंशवः । खेरवारविन्दस्य, कठोराश्च गुरूक्तयः ॥ ४ ॥
જેમ સૂર્યનાં કિરણેા કમળની કળીને ખીલાવે છે, તેમ ગુરૂ ( વડિલ જન) નાં કઠાર વચના ભવ્ય પુરૂષની મનરૂપી કળીને ખીલવે છે. ૪
વડલાના કઠાર વચનાના તિરસ્કારથી ઉલટી મહત્તા પ્રાપ્ત થાય છે.
પન્નાતિ.
गीभिर्गुरूणां परुषाक्षराभि स्तिरस्कृता यान्ति नरा महत्वं ।
अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो वसन्ति ॥ ५ ॥
માતા, પિતા, ગુરૂ કે વડિલાની કઠોર વાણી વડે તિરસ્કાર થયેલા પુરૂષા પરિણામે મેાટી પદવી પામે છે, જ્યાં સુધી વડલેાની કઠાર વાણીથી અપમાન ન પમ્યા ડાય ત્યાં સુધી મોટી પદવી પામતા નથી. જેમ શાણુ પર નહિ ઘસાયલા મિણ હાય, તે રાજાના મુકુટના સ્થાનને કયારે પણ પામતા નથી. ( અર્થાત્ શાણુથી ચળકેલા મણીએ રાજાના મુકુટમાં મેલવામાં આવે છે. ) ૫+
નીચ માણસના સંસર્ગના લાભના ફરતાં સારા માણસ તરફથી અપમાન સારૂ છે.
વૈરાસ્થવૃત્ત. ( ૬-૭ )
बरं सखे ! सत्पुरुषापमानितो, न नीच संसर्गगुणैरलङ्कृतः ।
वराश्वपादेन हतो विराजते, न रासभस्योपरि संस्थितो नरः ॥ ६ ॥ + ૫ થી ૮ સુભાષિત રત્ન ભાંડાગાર,