________________
wwwwww
પરિચછેદ સુવા-શિષ્ય હિતોપદેશ-અધિકાર
૧૨૫ वहथ कोपशून्यं स्मितयुतघनदाक्षिण्यसन्देहहीनं,
वाक्यं ब्रूयाद्रसशः परिषदि समये सप्रमेयाप्रमत्तम् ॥ १५ ॥ રસજ્ઞાતા મનુષ્ય સભામાં ચગ્ય સમયમાં સાચું, હિતકર, સપ્રમાણ, પ્રીતિકર, કમળ, સારવાળું, દીનતારહિત, અભિપ્રાયવાળું, દુર્લભ, વિનયવાળું, શતાવિનાનું, ચિત્રવિચિત્ર, થડા અક્ષરવાળું, બહુ અર્થવાળું, કે પરહિત, હાસ્યયુક્ત, બહુ હુશીયારીવાળું, સંદેહ વિનાનું વાક્ય બલવું. ૧૫
આ પ્રમાણે કહી આ સુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
शिष्य हितोपदेश-अधिकार.
સુવક્તા કે હેય? તેનામાં કેવા કેવા ગુણે જઈએ? અને તેના મુખમાંથી કેવાં વચને નીકળવાં જોઈએ, એ સમજૂતી આપી હવે આ અધિકારમાં સવક્તા ગુરૂની કટુવાણી પણ પરિણામે હિતકારી હોવાથી તે સર્વ પ્રકારે ગ્રાહ્ય છે, એ વિષે વિવે. ચન કરવામાં આવશે. દીર્ઘ દશી અને પ્રાણી માત્રનું હિત કરનાર શુદ્ધ ઉપદેશક ગુરૂની વાણી કદિ કઠોર લાગતી હોય તથાપિ તેની અંદર લેકેના કલ્યાણની વાત રહેવાથી, તે સર્વ પ્રકારે માન્ય અને ગ્રાહ્ય હોય છે. તે વિશે જણાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. પ્રિયવાદી ઘણાં મળી આવે છે, પરંતુ અપ્રિય અને હિતકારી વક્તા અને તેનો શ્રોતા મળવા દુર્લભ છે.
અનુષ્ય. (૧૪) सुलभाः पुरुषा राजन् , सततं प्रियवादिनः ।
अपियस्य च पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभाः॥१॥ હે રાજન ! હંમેશાં પ્રિય બોલનાર પુરૂષે મળવા સુલભ છે પણ કઠેર બને પથ્થ (ફાયદા કારક), બેલનાર અને તેને ( કઠોર અને પથ્યને) શ્રવણ કરનાર પુરૂષે મળવા દુર્લભ છે. ૧
વકતા કર્યા વિના સરળતા જાણી શકાતી નથી. कार्या कार्याय कस्मैचित्सरलैरपि वक्रता । ऋजुतां वस्तुनो वेत्ति, किं चक्षुः कूणनं विना ॥॥