________________
૧૭
પરિચ્છેદ
સાધુસરળતા-અધિકાર સજન પુરૂષ જ દાક્ષિણ્યતાનો મહાસાગર છે. सहते कटुं न जल्पति, लाति न दोषान् गुणान्प्रकाशयति ।
रुष्यति न रोषवत्स्वपि, दाक्षिण्यमहोदधिः सुजनः ॥१३॥ ડાહાપણના ભંડાર રૂપ સજજન પુરૂષ કટુ વચન સહન કરે પણ કટુ વચન બેલત નથી. કોઈના દેવ લેતું નથી પણ ઉલટા ગુણેને પ્રકાશે છે અને પિતાની ઉપર રાષ કરનારા ઉપર પણ તે શેષ કરતા નથી. ૧૩ - કર્તવ્યનિષ્ઠ માણસ દુર્જનની વચ્ચે પણ કુશલ રહે છે..
निजकर्मकरणदक्षः, सह वसति दुरात्मानापि निरपायं ।
ફ્રિ ન ડુરાન રણના, લશના નામન્તરે રહે છે ?૪ | પિતાના કર્તવ્ય કામમાં ચતુર એ પુરૂષ દુર્જનના સહવાસમાં પણ કુશળ રહે છે. શું જિહા દાંતની વચ્ચે કુશળ નથી રહેતી? ૧૪ જ્યાંસુધી હૃદયમાં મૂઢતા છે, ત્યાંસુધી જ વિષયો સારા લાગે છે, જ્યારે હૃદયમાં તત્વજ્ઞાનના વિચારો આવે છે, ત્યારે તે વિષ
નું સુખ રૂચિકર લાગતું નથી.
કુતાવિસ્ટશ્વિત ददति तावदमी विषयाः सुखं, स्फुरति यावदियं हृदि मूढता । - मनसि तत्त्वविदां तु विचारके, क विषयाः क सुखं क परिग्रहः ॥१५॥
જ્યાં સુધી હૃદયની અંદર મૂઢતા પુરણયમાન થાય છે, ત્યાં સુધી જ આ ઇદ્વિએના વિષયે સુખ આપે છે, પરંતુ જ્યારે મન તત્વજ્ઞાનને વિચાર કરનારું થાય છે, ત્યારે પછી વિષયે કયાં? સુખ ક્યાં? અને પરિગ્રહ કયાં? અર્થાત્ હૃદયમાં તત્વજ્ઞાન થવાથી વિષયો, સુખ અને પરિગ્રહ રૂચિકર લાગતા નથી. ૧૫ • એક રાજાને ઉદ્દેશીને કોઈ મહાત્મા કહે છે કે ખરા સરૂષને દુર્જનના સંગનો દોષ પણ લાગતું નથી.
મસ્ટિનિ (૧૬-૧૭) भवति किल विनाशो दुर्जनैः सङ्गताना... मिति वदति जनोऽयं सर्वमेतद्धि मिथ्या । भुजगफणमणीनां किं निमित्तं हि राजन् , न भवति विषदोषो निर्विषो वा भुजङ्गः ॥१६॥