________________
www ન
૧૨૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
રિતીય વિષયે કાયર પુરૂષને વશ કરી શકે છે, પુરૂષને વશ કરી
શકતા નથી,
આર્યા. विषयगणः कापुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुष ।
बध्नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् ॥२॥ ઇકિયેના વિષયોને સમૂહ નઠારા પુરૂષ એટલે વિષયવાનને વશ કરે છે પણ જે સત્યરૂષ છે, તેને વશ કરી શક્તિ નથી. કેરળીયાને તંતુ મશલાને બાંધી લે છે પણ હાથીને બાંધી શક્તા નથી. ૨૨ જગતમાં જે વડા (મેટા) કહેવાય છે, તે દુઃખ પામતા પણ
પોતાની વડાઈ છોડતા નથી.
ઈવિય છે. અમારી કુટી ચકચૂર કરી, ભભરાવીએ ભૂકી મરી મરચાની; મિશ્રિત ખારતણું જળ છાંટી, પીડા કરી વેલણથી વણવાની અંતર છેદ કરી ઉચકી, તળીયે વળી તેલ વિષે તપતાની; તેપણ પડ જણાય પ્રકુલિત, વિશ્વ વિષે જુઓ રીત વડાની. ૨૩ આ પ્રમાણે કહી સાધુ સરળતા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
+@ सुवक्ता-अधिकार.
મહાન પુરૂષનું સદા નિર્વિકારી સ્વરૂપ છે, એ વાત પૂર્વના અધિકારમાં દર્શાવી, હવે સુવક્તા-સારા વક્તા પુરૂષ કેવા હોય છે? તે વિષે આ અધિકાર દર્શાવવામાં આવે છે. કારણ કે, જે સદા નિર્વિકારી રહેનાર હોયતેવા પુરૂષે જે સુવતા હોય તે સુવર્ણ અને સુગંધને વેગ ગણાય છે. ઉત્તમ સુવક્તાની વાણીમાં દિવ્ય, આકર્ષક ગુણ રહેલે છે, તે વાણી વિદ્યુતના ચમકારાની જેમ શ્રેતાઓના આરિતક હદય ઉપર સારી અસર કરી શકે છે. સુવક્તાની વાણીનું બળ વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે અને તેને દિવ્ય પ્રભાવથી ધર્મ, નીતિ અને વ્યવહારની ભાવનાઓ પ્રવર્તે છે, સુવક્તા એ વિશ્વની માનસ શક્તિને મહાન પ્રેરક અને પ્રવર્તક ગણાય છે.
- દલપત કાવ્ય ભાગ ૨ જે.