________________
પરિચ્છેદ
સુવક્તા અધિકાર જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઇચ્છા રાખનારા છે, તેવા સુ
વક્તાઓ દુર્લભ છે.
મનુષ્યg. (૧ થી ૭) जना घनाश्च वाचालाः, सुलभाः स्युथोत्थिताः। .
दुर्लभा ह्यन्तरादास्ते, जगदभ्युजिहीर्षवः ॥ १॥ વૃથા ઉઠી વાચાળ થનાર પુરૂષ અને મેઘ સુલભ છે, પણ જેઓ જગતને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા છે, અને અંતરમાં આર્દ રહેનારા છે, તેવા દુર્લભ છે. એટલે જેમ ગાજતા મેઘ વરસતા નથી તેમ કેવળ વાચાળ પુરૂષે કાંઈ કામના નથી. ૧ જે વાણી સ્વજન, પરજન, વિદ્વાન, મૂર્ખ અને શત્રુના મનને આ
કર્ષે તેજ વાણી સભામાં બેસવા યોગ્ય છે. तास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः।
स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥२॥ જે વાણી મિત્ર અને સામાન્ય મનુષ્ય, વિદ્વાને,શત્રુઓ, અને મૂના ચિત્તને આકર્ષણ કરવામાં શક્તિવાળી થાય છે તે વાણી સભાને ચગ્ય જાણવી. રk સુવાક્તાની બુદ્ધિ, કર્મ અને મન બીજાના કરતાં વિલક્ષણ હોય છે
અને તે સદા એક વચની હોય છે. तीक्ष्णा नारुन्तुदा बुद्धिः, कर्म शान्तं प्रतापवत् ।
नोपतापि मनः सोष्म, वागेका वाग्मिनः सतः ॥ ३ ॥ સપુરૂષની બુદ્ધિ તીક્ષણ છતાં મર્મસ્થળને પીડા કરનારી નથી. તેનું કામ શાંત છતાં પ્રતાપી છે, તેનું મન ગરમ છતાં પરિતાપવાળું નથી અને તે વકતા છતાં તે એક વચની હોય છે. ૩ ઉચ્ચ આશયવાળો મુવકતા કેવું વચન બેલે છે? તે કહે છે.
प्रासादरम्यमोजस्वि, गरीयो लाघवान्वितम् । साकासमनुपस्कार, विष्वग्गति निराकुलम् ॥ ४॥ न्यायनिर्णीतसारत्वानिरपेक्षमिवागमे ।।
अपकम्पतयान्येषामाम्नाय वचनोपमम् ॥ ५॥ જ ૨ થી ૭ સુભાષિત રત્ન ભાંડાગાર.