________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય अलकत्वाजनैरन्यैः, क्षुभितोदन्वर्जितम् । औदार्यादर्थसम्पत्तेः, शान्वं चित्तमृषेरिव ॥ ६॥ इदमीदग्गुणोपेतं, लब्धावसरसाधनम् ।....
व्याकुयीत्कः प्रिय वाक्यं, यो वक्ता नेदगाशयः ॥७॥ જે વચન તીવ્ર છતાં પ્રાસાદ ગુણથી રમણીય છે, જે પૈઢ છતાં લઘુતાવળું છે, જે આકાંક્ષાવાળું છતાં ઉપસ્કાર વગરનું છે, જે તરફ લાગુ પડતું છતાં આ કુળતાથી રહિત છે. ૪
* જે વચનને સાર ન્યાયથી નિર્ણત કરેલ હોય છે, તેને આગમની અપેક્ષા રહેતી નથી. અને જે વચન કેઈથી પરાભૂત થાય તેવું ન હોવાથી બીજાઓને આનોર્થ-આગેર્મના વચન જેવું થઈ પડે છે. ૫
જે વચન અન્ય જીનેને અલંધ્ય હોવાથી ખળભળેલા સમુદ્રના જેવું ઉગ છે અને જે વચન અર્થ સંપત્તિના ઔદાર્ય (મહત્તા) ને લઈને મુનિના ચિત્તના જેવું શાંત છે. ૬
આવા ગુણવાળું અને અવસરે સાધનરૂપ થનારૂં પ્રિય વચન એવા આશયવાળ વક્તા ન હોય તે બીજે કે બેલી શકે? ૭ જે સુવતાની વાણી પ્રસંશા પાત્ર ગણાય છે, તે તેના આશ્રયને
પ્રભાવ છે.
રૂપરાતિ (૮ થી ૧૦) तथा च यत्किञ्चिदहं ब्रुवेऽहं, सोऽयं प्रभावहः सकळः प्रभूणाम् । यहदुरो नृत्यति नागमौलौ, नान्योनरेन्द्रादिह हेतुरस्ति ॥ ८॥
હું જે કાંઈ કહું છું, તે સર્વ પ્રભાવ પ્રભુને છે. જે દેડકા સપના મુગટ ઉપર ન કરી શકે તેનું કારણ નરેંદ્ર (ગારૂડી ) શિવાય બીજું નથી. ૮ આગમના બહુશ્રુત સકતાઓલેકનું કલ્યાણ કરી શકે છે.
द्रव्यादिसाफल्यमतुल्यचेतोनैर्मल्यवात्सल्यगुणान् दधानाः ।
भव्या भवन्त्यागमवाचनायां, त्रिधा प्रवृत्ताः शुभराजिभाजः ॥॥ ૧ ગારડી લેકે સર્ષને વશ કરી તેના માથા ઉપર દેડકાને નચાવવાની રમત કરે છે. - - ૮ થી ૧૦ સૂકિતમુકતાવલી