________________
• પરિચંદ સાધુ સરળતા-અવિકાર
૧૧૫ મોટા માણસને સંતાપ કર્યો હોય તે પણ તે
હિત કરે છે. हिताय नाहिताय स्यान्महान् सन्तापितोऽपि हि ।
पश्य रोगापहाराय, भवेदुष्णीकृतं पयः॥५॥ મોટા પુરૂષને સંતાપ કર્યો હોય તે પણ તે હિતકારી થાય છે પરંતુ અહિ” તકારી થતું નથી. જુને ગરમ કરેલું દૂધ રોગને નાશ કરનારૂં થાય છે, પ
સાધુપુરૂષ દોષને અંતરમાંજ પચાવી દે છે. न मुखेनोद्रित्यूर्व, हृदयान नयत्ययः ।।
जरयत्यन्तरा साधुदोष विषमिवेश्वरः ॥ ६॥ જેમ શંકર વિષને મુખની બાહર કાઢતા નથીતેમ હદયની નીચે ઉતારતા નથી પરંતુ વચ્ચમાં રાખી જીવે છે, તેમ સાધુપુરૂષ દેષને મુખની બાહર કાઢતે નથી, તેમ હદયની નીચે ઉતારતા નથી પરંતુ વચમાં જ કરવી રાખે છે. ૬ * મહા પુરૂષોની ખરી શક્તિ આપત્તિઓમાંજ દેખાઈ આવે છે.
/ માર્યા (૭ થી ૧૪) आपत्स्वेव हि महता, शक्तिरभिव्यज्यते न सम्पत्सु । • अगुरोस्तथा न गन्धः, प्रागस्ति यथाग्निपतितस्य ॥ ७ ॥ મહાન પરૂની શક્તિ જેવી આપત્તિઓમાં પ્રગટી નીકળે છે, તેવી સંપત્તિ. નામાં પ્રગટી નીકળતી નથી. અગરૂની સુગંધ અગ્નિમાં પડયા પછી જ હોય છે, તેની પહેલાં તેવી હેતી નથી. ૭. દર્પણના જેવા નિર્મળ હૃદયને ધારણ કરનારા સજ્જનેને જ
નમસ્કાર છે. स्वस्त्यस्तु सज्जनेभ्यो, येषां हृदयानि दर्पणनिभानि ।
दुर्वचनभस्मसंगादधिकतरं यान्ति निर्मलताम् ॥ ८॥ જેઓનાં હુ દર્પણની જેમ દુર્વચન રૂપી ભસ્મના સંગથી નિર્મળ થાય છે, તેવા સજજન પુરૂષોનું કલ્યાણ થાઓ. ૮ & ૬ થી ૧૭ મુક્તિ મુક્તાવલી