________________
રિક
સુસાધુ (સર્વ સમૃદ્ધિ અપિંકાર. અને જ્ઞાનથી નિષેધ કરનાર, ગીશ્વર શું ચક્રવર્તી નથી. અર્થાત તે ચકવતી જ છે એમ સમજવું. ચાવતીની પાસે ચર્મરન અને છત્રરન હોય છે. જ્યારે તે વૈતાત્ય પર્વતનું ઉલઘન કરી મ્લેચ્છને મુલક જીતવાને જાય છે, ત્યારે મેટી નદીઓ ૨ સ્તામાં આવે છે, તે ઉતરવાને માટે ચર્મરત્ન પાથરે, અને તે એટલું વિશાળ થઈ જાય છે કે ચક્રવર્તીનું સકલ સૈન્ય તે ઉપર થઈને નદીને પેલે પાર ઉતરે છે. પછી મલેરછની સાથે ભારે યુદ્ધ થાય છે, મ્લેચ્છ રાજા પિતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરે છે. જેથી તે દેવે ચક્રવર્તીના સિન્યને હેરાન કરવા ઘણીજ ભારે વૃદ્ધિ કરે છે, તે વખતે ચાવત છત્ર રર વિસ્તારે છે જેથી પોતાની સેનાને બિલકુલ અડચણ થતી નથી. છેવટે સ્વેચ્છને પરાજય કરે છે. તે પ્રમાણે મુનિના સંબંધમાં યિારૂપી ચર્મરત્ન છે અને જ્ઞાનરૂપી છત્રરત્ન છે અને તેને વિસ્તાર કરી મેહરૂપી મલેચ્છને પરા જય કરે છે. ૩ - મુનિને પ્રાપ્ત થતી નાગલોકપતિના જેવી સમૃદ્ધિનું સ્વરૂપ,
नवब्रह्मसुधाकुण्डनिष्टाधिष्टायको मुनिः।
- नागलोकेशवद् भाति, क्षमा रक्षन् प्रयत्नतः॥४॥ | શબ્દા–નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃત કુંડને વિષે જેની સ્થિતિ છે, અને જે અધિષ્ઠાયક છે, એવા મુનિ પ્રયત્નથી પૃથ્વીનું રક્ષણ કરવા નાગલોકના સ્વામી શેષનાગની જેમ પ્રકાશે છે.
વિવેચન-નવ પ્રકારનું બ્રહ્મચર્ય સર્વ બ્રહ્મ ક્રિયાને દર્શાવનાર આચારાંગજીના નવ અધ્યયનને વિષે કહેલો આચાર તે રૂ૫ નવ અમૃતકુંડ છે, જેને તે રૂપી જન્માદિ સર્વ રોગને હણનાર અને સદુપાય દર્શાવનાર જ્ઞાનામૃતના કંડેને વિષે જે સ્થિત છે અને જે અધિષ્ઠાયક છે, રક્ષણ કરવાના સામર્થ્ય યુક્ત છે. એવા યોગીશ્વર પ્રઢ ઉદ્યમ કરીને પૃથ્વીનું રક્ષણ કરનાર પાતાલ લેકના સ્વામીના જેમ શેભે છે. અનત નાગાનવ સુધા કંડનો સ્વામી છે, અને પૃથ્વીને ધારણ કરેછે, એવી લોક પ્રસિદ્ધિ છે. ૪ લૈકિક દેવ-શંકરની સમૃદ્ધિની સાથે મુનિની સરખામણી.
मुनिरध्यात्मकैलासे, विवेकवृषभस्थितः।
शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ॥ ५॥ શબ્દાર્થ-અધ્યાત્મરૂપી કેલાસમાં વિવેકરૂપી વૃષભ ઉપર સ્થિત, અને વિરતિ તથા સિરૂપી ગંગા, ગેરી યુક્ત શિવ-મુનિ શોભે છે.
વિવેચન-શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક અનુષ્ઠાન રૂપી કૈલાસ પર્વત-શિવના સ્થાનભૂત સ્ફટિકમય પર્વત,
સિલ્યને વિષે વિવેક રૂપી વૃષભ પર સ્થિત થયેલ અને વિરતિ