________________
પરિ છે
સુસાધુ તત્વદષ્ટિ-સર્વ સમૃદ્ધિ)-અધિકાર અથવા શરીર ઉપર ધારણ કરેલ પ્રસ્વેદથી થયેલ મેલ તેનાથી જેનાં વસ્ત્ર તથા ગળે મલિન છે, તેને ગુણગણવાળે પુરૂષોત્તમ છે, એમ સમજે છે. પરમાર્થ ગ્રહણ કર. વાથી અંતર્ગત ગુણશશિ કરનારને જ્ઞાનના સામ્રાજ્યથી જે ગરિ છે તેજ પુરૂત્તમ છે એમ જણાય છે. તત્વદષ્ટિ પુરૂષોની ઉત્પત્તિ વિશ્વના ઉપકાર માટે છે.
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः ।
स्फुरत्कारुण्यपीयूषदृष्टयस्तत्वदृष्टयः ॥८॥ શબ્દાર્થ_વિસ્તારવાળી કરૂણારૂપી અમૃતની વૃષ્ટિને કરનારા તત્વદષ્ટિ પુરૂષે વિશ્વના ઉપકારને માટે નિર્માણ થયેલા છે; પરંતુ વિકારને માટે નિર્માણ
ચિવ નથી.
વિવેચન-કુરતું એટલે જાગ્રત મ્ભાવથી વિસ્તાર પામતી કરૂણા રસની પ્રચુરતા તે રૂપી અમૃતને વર્ષાવનારી એવી જેની તત્વષ્ટિ છે તે, ત્રિભુવનના ઉપકારને માટે સજ્ઞાનને ઉપદેશ કરવાને અર્થે છે. પરંતુ તે, ભ્રાંતિ અઝાના રૂપ રિત વિશ્વમને માટે અથવા બીજાના સંતાપને માટે નથી. ૮
આ પ્રમાણે કહી તત્ત્વદૃષ્ટિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
સુતાપુ (સર્વ સરિ)–
ર.
જ્યારે બાહ્યદષ્ટિને પ્રચાર વિરૂદ્ધ થાય છે. અને તત્વષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે મહાત્માઓને સર્વ સમૃતિઓ પ્રત્યક્ષ દેખાય છે. જે સમૃતિના પ્રભાવથી તે મહાત્માઓ ધર્મના ચક્રવર્તી બની જાય છે. સર્વ સમદ્ધિ સંપન્ન એવા મુનિએ શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક એવા અનુષ્ઠાનનું આચરણ કરી સવાત્મ ભાવની નિર્મલતા સંપાદન કરી શકે છે. તેથી અહિ આ સુસાધુના અધિકારમાં સર્વ સમદ્વિ અધિકારની ઉપગિતા સિદ્ધ થાય છે. તે આ સ્થળે દર્શાવે છે. મુનિને સર્વ સમૃદ્ધિ કયારે પ્રત્યક્ષ થાય છે?
અનુષ્ય(૧થી ૮) पावरष्टिपचारेषु मुद्रितेषु, महात्मनः। કાલાવાર, રા ર સ હ I ?