________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રા.
દ્વિતીય એટલે સકલ પરભાવથી વ્યાવૃત્તિ ૩૫ પરિણતિ તે રૂપી ગંગા તથા કૃણિ એટલે શુદ્ધ જ્ઞાન દશ તે રૂપી ગરી, તેણે સમાલિગિત, શિવરૂપ મુનિ વિરાજે છે. ૫
મુનિની વિષ્ણુ સાથે સમાનતા,. ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः।
मुरवसागरमग्नस्य, किं न्यनं योगिनो हरे॥६॥ | શબ્દાથ– જ્ઞાન અને દર્શન રૂપી ચંદ્ર અને સૂર્ય નેત્રવાળા, નરકને ! પવાવાળા, સુખસાગરમાં મગ્ન એવા ચાગિને વિષ્ણુ કરતાં કઈ ન્યૂનતા છે? શું ઓછું છે?
વિવેચન–જ્ઞાન એટલે વસ્તુનો વિરોષ સ્વભાવ ગ્રહણ કરનાર દ્વાઇ બોધ અને દર્શન એટલે સામાન્ય સ્વભાવગ્રાહી નિરાકાર છે તે રૂપી ચંદ્ર અને સૂર્ય તથ્વાળા સાધુ. અને વળી સમ્યક્ પ્રકારે મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયે સેવવાથી ૧૨ ની ચાદિ ગતિને જે કાપી નાંખે છે–તપ્રાયોગ્ય કર્મ બાંધતા નથી, " રળી પરમાનંદ રૂપી ક્ષીરસાગરને વિષે મગ્ન છે. એવા ગીશ્વરને વિષ, ક તા કઈ ચૂપ છે? વિષ્ણુ પણ ચંદ્રક નેત્ર કહેવાય છે. નરકાસુરને છેદક છે. અને ક્ષીરસાગરમાં મગ્ન છે, એવી લોક પ્રસિદ્ધિ છે. માટે વિષ્ણુથી કઈ ન્યૂનતા મુનિને છે? અર્થાત કાંઈ ન્યૂનતા નથી. ૬ બ્રહ્માની સૃષ્ટિના કરતાં મુનિની ગુણ સૃષ્ટિની અધિકતા.
या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी ।
मुनेः परानपेक्षांतर्गुणसृष्टिस्ततोऽधिका ॥७॥ શબ્દાર્થ–બાહ્ય અપેક્ષાના અવલંબનથી રચાએલી બ્રહ્માની બાહ્ય સરિ કરતાં સાધનો પર અપેક્ષા રહિત, અબાહા ગુણની સૃષ્ટિ અધિકી છે. -
વિવેચન-બા એટલે અનાત્મીય પંચમહાભૂતની અપેક્ષા-કાર્ડ કારણ સંબંધોનું અવલંબન કરે છે એવી તેના વિના કરી શકે નહિ એવી, લેમ્પસિ ઇંદ્રિયાદિરૂપ, નાશવંત, અસત્ય એવી બ્રહ્માની સૃષ્ટિ છે, સાધુની સૃષ્ટિ કેવી છે, તે કહે છે, પર એટલે માયાદિની અપેક્ષા કારણુપણાએ કરીને જેમાં અપેક્ષા નથી, એટલે વાધીન, એવી વળી અબાહ્ય-અવિનચી-વળી જ્ઞાનાદિ ધર્મોની સુષ્ટિરચના છે તે બાહ્યસૃષ્ટિની અધિક છે. કારણ કે તેમાં પરની અપેક્ષા નથી અને વળી અવિનાશી છે. રાત્રયથી પવિત્ર ગસિદ્ધ સાધુને તીર્થંકર પદવી દૂર નથી,
रत्नैखिभिः पवित्रा या, श्रोतोभिरिव जान्हवी। सिद्धयोगस्य साप्यहत् पदवी न दवीयसी ॥८॥