________________
પરિચ્છેદ
ગુરૂસ્વરૂપ-અધિકાર.
૧૦૭
જેએ સુખ અને દુઃખ સ્વજન અને પરજન, વિયેાગ અને યાગ, પ્રિય અને અપ્રિય, મૃત્ત અને જીવિત વગેરેમાં સમાન હૃદયવાળા છે. તેવા તપસ્વી ગુરૂએ મારા સસારને છેદનારા થાશે. ૧૯
જિનવચનાને જમાન આપનારા મુમુક્ષુ ગુરૂ હેરનારા થાય છે.
જ યાપને
जिनोदिते वचसि रता वितन्वते, तपांसि ये कलिलकलङ्कमुक्तये । विवेचकाः स्वपरमवश्यतत्त्वतो, हरन्तु ते मम दुरितं मुमुक्षवः ॥ २० ॥
જે દુર્ભેદ્ય આ ( દુષ્ટ ) કલંકમાંથી મુક્ત થવાને શ્રી જિનેશ્વરે કહેલાં વચનમાં તત્પર થઈને તપસ્યા આચરે છે અને જેએ અવશ્ય તત્ત્વથી સ્વ વસ્તુ તથા પર વસ્તુનું વિવેચન કરનારા છે, તેવા મુમુક્ષુ ગુરૂ મારા પાપને હુરા, ૨૦ જે પિતા તુલ્ય હિતકારી મુનિએ ચતુર્વિધ સધની રક્ષા કરનારા છે, તેએજ ગુરૂપદના અધિકારી છે. अवन्ति ये जनकसमा मुनीश्वराश्चतुर्विधं गणमनवद्यवृत्तयः । स्वदेह वद्दलितमदाष्टकारयो, भवन्तु ते मम गुरवो भवान्तकाः ॥ २१ ॥
જેમણે આઠ પ્રકારના મદરૂપી શત્રુએના સહાર કર્યાં છે, અને જેમની મના વૃત્તિ નિર્દોષ છે, એવા જે મુનિઓ પિતા સમાન થઇ પેાતાના દેહની જેમ ચતુર્વિધ સ‘ધનું રક્ષણ કરે છે, તે મુનિએ મારા ગુરૂ થઇ સસારને નાશ કરનારા થાઓ. ૨૧ જેએ જિનપ્રરૂપિત ધર્મ બતાવી પ્રાણિઓને આ સંસાર સાગરમાંથી તારે છે, તેવા જ ગુરૂએ પેાતાના આશ્રિતાને માણે લઇ જાય છે.
वदन्ति ये निपतिभाषितं वृषं वृषेश्वराः सकलशरीरिणां हितम् । भवाब्धितस्तरणमनर्थनाशनं, नयन्ति ते शिवपदमाश्रितं जनम् ॥ २२ ॥
ધર્મના નિય‘તારૂપ એવા જેએ સર્વ પ્રાણીને હિતકારી, સ`સારરૂપ સમુદ્રથી તારનારા અને અના નાશ કરનારા એવા શ્રી જિનેશ્વરે પ્રરૂપેલા ધને કહે છે, તેવા ગુરૂએ પાતાના આશ્રત જનને માપદમાં લહી જાય છે. ૨૨
ચતુર્વિધ સંધના વિનય કરનારા સાધુએ દુરિતવનને ખાળી નાંખે છે.
तनूभृतां नियमतपोव्रतानि ये, दयान्विता ददति समस्त लब्धये । चतुर्विधे विनयपरा गणे सदा, दहन्ति ते दुरितवनानि साधवः ॥ २३ ॥