________________
વાપાન શાહિત્ય સંગ્રહ.
દ્વિતીય વિકમ તે માટે છે? તે કહે છે કે કર્મ યુગલના સમૂહની સાથે જે સંમિલિત અભાવ, તેનું જે જ્ઞાન તેને લિપ્તતાજ્ઞાન કહીએ. કએ કરીને આત્મા અહ છે એવું
જે વ્યવહારિક સંક૯૫થી જાણવું તેનું જે સમાપતન તેના પ્રતિકાત-નિવારને અર્થે છે. ભાવના જ્ઞાનથી પૂર્ણએ પુરૂષક્રિયા કરે નહીં તે પણ લેપાત નથી.
तपाश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ॥
भावनामानसंपन्नो, निष्क्रि योऽपि न लिप्यते ॥५॥ શબ્દાર્થ તપ અને શ્રુત જ્ઞાનાદિએ મા એ દિયાવાન પણ લેપાય છે. પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એશિયાહિત પણ લેપ નથી.
વિવેચન-કમરૂપી વનનું દહન કરનાર, બાહ્યા અને અત્યંતર બાર પ્રકારને જે તપ, અનેકૃત શાસનું જ્ઞાન આદિ પદે કરીને જાતિ કુલાદિ ગ્રહણ કરવાં. તે તપ અને જ્ઞાના દિથી મત્ત થયેલ અભિમાની, સંયમ ક્રિયામાં ઉહમવંત હેય તે પણ પાપકર્મથી લેપાય છે. સધર્મ સ્વસ્વભાવને વિષે પુનઃ પુનઃ આત્માને પરિણ ભાવ તે ભાવના રૂપી જ્ઞાન કરીને પૂર્ણ, આવેશ્યાદિ કયા રહિત હેય તે પણ લેપાસે નથી, કર્મોથી બંધાતું નથી. તેથી કરીને નિર્લેપ આત્મ સંપાદનને અર્થે ક્રિયા કરનારાએ મદને ત્યાગ કરવો જોઈએ. ઉપાધ્યાય અન્યત્ર કહે છે.
પદ
પરપ૧નતિ અપની કરમાને, કિરિયા ગ ઘેલે ઉનકું જેન કહે કયું કહિયે, સો મૂરખમે પહેલે
પરમ ગુરૂ જૈન કહે કર્યું હવે. જ્ઞાની અને યિાવાન પુરૂષને આત્મા કેવી દષ્ટિએ શુદ્ધ થાય છે?
अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः ।
शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिमयादृशा ।। ६॥ શબ્દાર્થ–નિશ્ચય ન કરીને આત્મા અલિપ્ત છે અને વ્યવહારથી લિપ્ત છે. જાની અલિપ્ત દષ્ટિએ અને દિયાવાન લિપ્ત દષ્ટિએ તેને શુદ્ધ કરે છે.
વિવેચન-નય વિભાગે કરીને આત્માનું લિસ, અલિસપણું દર્શાવતાં કહે છે કે આત્મા-ચૈતન્ય સ્વરૂપી જીવન નિશ્ચય નયની દષ્ટિએ અલિપ્ત છે. કમ રણુના સંસગથી રહિત છે. વળી તે નથી તે આત્મા અનુત્પન્નાવિનર્ણ, સ્થિર, એક રૂપ કર્તૃત્વ ભકતૃત્વ રહિત છે, વ્યવહાર નથી જતાં, પર્યાપિક નયથી પિત છે. કમ સુધી