________________
પરિચ્છેદ
સુસાધુ ('વિલેપ) અધિકાર શબ્દાથ-પુલ ભાવને હું કર્તા નથી, કરાવનાર નથી અને તદ્દગુણ અનુયાયી નથી. આવા આત્મજ્ઞાનવાળા કેમ લેપાય?
વિવેચન-પુલભાવ એટલે પરમાણુથી થયેલા દેહ, કર્મ, વિષય પંચક, ગતિ, જાતિ, આકાર, ગાદિ, ભાવ તેને કર્તા હું નથી. સ્વતંત્ર નિપાક નથી.' હું જ્ઞાનવાન છું, શુદ્ધાત્મા છું, પરભાવ હેવાથી તેઓને ર્તા નથી. દરેક વસ્તુનું સ્વભાવને વિષે કર્તુત્વ છે માટે એમ ન માનીએ તે અતિ પ્રસંગ દૂષણથી સિદ્ધના ઇને પણ પરભાવ કર્તાપણું આવે. વળી તે પુદ્ગલ ભાવને બીજા પાસેથી હું નિપાદયિતા નથી તથા તેના ગુણને અનુયાયી–પક્ષપાતી-પણ હું નથી. આ રીતે સ્વરૂપને વેત્તા જીવ કેમ કરીને લેપાય? અર્થાત્ ન જ લેપાય. અંજનથી જેમ ચિત્રાકાશ લેવાતું નથી તેમ હું પુદ્રલેથી લેવા -- નથી, એમ ચિંતવનાર જ્ઞાની કદી પણ લપાતો નથી.
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् ।
વિથોનાઝને નેવ, યાત્રત ન સ્ટિવ્યતે રા. શબ્દાથ–પુદ્ગલથી પુદગલ રકંધ લેપાય છે, પણ અંજનથી ચિત્ર - મની જેમ હું લેપાતે નથી, એવું ધ્યાન કરનાર પાતે નથી.
વિવેચન-દેહાદિ રૂપ પુદ્ગલને સકધ સમહ, લિંગ-શરીર, પુદ્ગલથી લેપાય છે. પુદ્ગલથી કરેલું ઉપચય તેમાં જ થાય છે. પરંતુ આત્મામાં થતું નથી. હું સત્ લક્ષણવાળે આત્મા, લેપતે નથી; મિશ્રિત થતું નથી. ભિન્ન સત્તા સ્વભાવ છે માટે વિવિધ રંગના આલેખની જેમ ગગન, અંજનથી-શ્યામ વર્ણના પદાકંથી-લેપાતું નથી, તેમ મારા આત્માની શુદ્ધ સત્તામાં પણ કર્મ આલેખ થત નથી. ચિંતન્ય અચૈતન્ય મિશ્ર થાય જ નહીં. પૂર્વોક્ત પ્રકારનું ધ્યાન કરત-ચિતવન કરતે-આત્મા કર્મ થી લેપાને નથી. સવ સ્વભાવને અનુયાયી પરિણામવાળી પરિણતિ છે માટે.
નિલેપ જ્ઞાનીની ક્રિયા સર્વત્ર ઉપયોગી થાય છે.
लिमताज्ञानसम्पातपतिघाताय केवलम् ।
निर्लेपज्ञानमनस्य, क्रिया सर्वोपयुज्यते ॥ ४ ॥ શબ્દાર્થ–નિલેપ જ્ઞાનને વિષે મગ્ન એવા પુરૂષની સર્વ ક્રિયા કેવળ લિ. સતા જ્ઞાન સપાતના નિવારણ અર્થે છે.
વિવેચન–નિલેપ એટલે આત્મા નિબંધ છે એવા ભાવે કરીને થયેલ જે પ્રતિભાસ-જે જ્ઞાન-તેને વિષે જેનું ચિત્ત સલીન છે, એવા પુરૂષની સર્વ કિયા