________________
અસાધુ (તત્વરિ)–ાધાર,
જ્યારે નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ત્યારે શાંતિ ઉપલબ્ધ થાય છે અને જ્યાં શાંતિ ત્યાંજ તત્વ દદિ સુલભ છે. તેથી અહિં તત્વદષ્ટિના અધિકારને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ચારિત્રના મુખ્ય આંતર સાધનોમાં તત્વદષ્ટિ મુખ્ય સાધન છે. બાહ્ય ચર્મ દષ્ટિ પુદગલ જનિત પદાર્થોને જ વિલેાકી મૂછી વડે ભ્રાંત થઈ જાય છે. ત્યારે તત્વ દષ્ટિ નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને દિલે કી તન્મગ્ન બની જાય છે. જ્ઞાનથી સમૃદ્ધ બનેલી તવદષ્ટિ ભ્રમને આશ્રય કરતી નથી, તેથી ચારિત્રધારી મહાત્મા તે તત્વ દષ્ટિ વડે વિશ્વનું સૂક્ષમ અવલોકન કરી આત્મસ્વરૂપને પૂર્ણદષ્ટ બને છે. તેથી આ અધિકારમાં એ મહા ગુણનું વિવેચન કરવામાં આવે છે. તત્વદષ્ટિ પુરૂષ અરૂપી આત્મસ્વરૂપમાં સદા મગ્ન રહે છે.
रूपे रूपवती दृष्टि दृष्ट्वा रूपं विमुह्यति ।
मज्जत्यात्मनि नीरूपे तत्वदृष्टिस्त्वरूपिणी ॥१॥ શબદાર્થ-જેની દષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે મેહ પામે છે, અને જેની દ્રષ્ટિ અરૂપી તત્વદષ્ટિ છે તે, નીરૂપ આત્મામાં મગ્ન છે.
વિવેચન- રૂપવતી એટલે આકાર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શું જેને છે તે. વી જેની દષ્ટિ છે, ચર્મ ચક્ષુ છે, એવે, રૂપને પુલ જનિત પ્રકાદિ ગઢ હવેલી પ્રમુખને જોઈને, રૂપને વિષે સુરૂપ આકાર વદિમત સ્ત્રી પુરૂષશરીરાદિને વિષે વિવિધ પ્રકારે અજ્ઞાનથી થએલી મૂછએ કરીને બ્રાંતિ પામે છે. પરંતુ જેની તવદષ્ટિ છે, ઇંદ્રિયની અપેક્ષા રહિત, સ્વતંત્ર, સાક્ષાત વસ્તુના સદ્દભાવનું વિલોકન કરવા સમર્થ છે, એવી જેની દૃષ્ટિ અરૂપી છે, આકાર વર્ણાદિ તત્વ રહિત છે, એટલે જેને જ્ઞાન ચક્ષુ છે, તે નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપને વિષે મગ્ન થાય છે. સુખેચ્છુ તત્વ દષ્ટિ બાહ્ય દૃષ્ટિમાં રમણ કરતી નથી.
भ्रमवाटी बहिदृष्टिभ्रमच्छाया तदीक्षणम् । अज्रांतस्तत्त्वदृष्टिस्तु नास्यां शेते सुखाशया ॥४॥