________________
પરિચ્છેદ
સાધુ (નિ )-અધિકાર સંસ્પિષ્ટ છે. ઉત્પાદ ચય મુવમેવ વસ્તુ હોય છે તેથી શુદ્ધ અશુદ્ધતાથી બહ, લિપ્ત કહેવાય છે. એમ દર્શાવનારી નેત્રથી-શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરત–આત્માને શુદ્ધ કરે છે, સગાદિ બંધનને નિરાધ કરવાથી કર્મમલ રહિત થાય છે અને તપ આવશ્યકાદિ ક્રિયામાં પ્રવર્તમાન લિપ્ત એટલે અનાદિ પ્રવાહિક કર્મ મેલથી હું લિપ્ત છું માટે શુદ્ધ થા” એમ દર્શાવતાં નેત્રે કરીને મહા મહાદિ દોષના રવાપી વિમલ થાય છે. મોટા દેષની નિવૃત્તિ કિયાના બળથી જ થાય છે, સૂમ દેષની નિવૃત્તિ જ્ઞાનના બળથી જ હેય માટે– જીવને જ્ઞાન અને ક્રિયારૂપ નેત્રો કેવી રીતે મુખ્ય ગણાય છે?
ज्ञानक्रियासमावेशः सदैवोन्मीलने द्वयोः ।
भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता ॥ ७ ॥ શબ્દાર્થ–સત કર્મના ખીલવાથી (ઉદય થવાથી) જ્ઞાન અને ક્રિયાને સમાવેશ થાય છે અને બન્નેની ભૂમિકા ભેરે કરીને અત્ર એકની મુખ્યતા થાય છે.
વિવેચન-જીવને જ્ઞાન અને ક્રિયાને લાભ સાથે જ થાય છે તે બતાવે છે પૂત જ્ઞાન નેત્ર અને ક્રિયા નેત્ર તે ઉદ્દઘાટન કરવાને જ્ઞાન અને ક્રિયાને એકી ભાવ સાથેજ થાય છે, પરંતુ કાલ ભેરે કરીને થતું નથી. કારણ કે જ્ઞાનની રૂચ અને ક્રિયાની રૂચિ ભેદે કરીને થતી નથી. પરંતુ અત્ર એટલે સમ્યક્ દષ્ટિ જીવને વિષે ભૂમિકા એટલે દેશ પ્રમત્ત, સર્વ પ્રમત્ત, અપ્રમત, સરાગ, વીતરાગાદિ સંયમવાનની અવસ્થા તેને ભેદ એટલે કાલ ગુણાદિથી થયેલી ભિન્નતા તેણે કરીને એક એકની, કવચિત ક્રિયાની અને કવચિત જ્ઞાનની મુખ્યતા, પ્રધાન્યરૂપ, થાય છે. ભાવાર્થ, જ્ઞાન અને યિાને એકી ભાવ છે. કેઈ વખતે જ્ઞાનની મુખ્યતાની સાથે
ધ્યાની ગણતા હોય છે, અને ક્રિયાની મુખ્યતાની સાથે જ્ઞાનની ગણતા છે તે માત્ર પૂર્વોક્ત ભૂમિકા ભેદ આશ્રીને છે. સમકિત ગુણ થાનવર્તી જીવને સમતિ ૫ણુની કરણીની મુખ્યતા છે. દેશવિરતિ, સર્વ વિરવિને તે સ્થાનની કરણીની મુખ્યતા છે. પરંતુ સાતમા આઠમા અને નવમા ગુણસ્થાને વર્તતા છવને જ્ઞાનની મુખ્યાતા છે. જેનું જ્ઞાન અને અનુષ્ઠાન નિલેપ રહેલું છે, તે મહાત્માને નમસ્કાર
समानं यदनुष्ठानं न लिसं दोषपंकतः ।।
શુદવુદામાવાવ તમે મારે નમઃ || ૮ | શબ્દાર્થ–સાન પૂર્વક જેનું અનુષ્ઠાન છેષ પકથી લિસ નથી એવા શુદ્ધ, બુદ્ધ, રવભાવી મહાત્માને નમસ્કાર છે.