________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ.
દ્વિતીય ગુણથી શાશ્વત સિ બાપ્ત કરનાને કિની નાણાવત તૃપ્તિ શા
स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । --
ज्ञानिनो विषयः किं तैर्भवेतसिरित्वरी ॥२॥ શબ્દાર્થ-જ્ઞાનીને સ્વગુણથી જ જે ચિરકાલ સ્થાયિની અવિનશ્વરી તૃપ્તિ થાય છે તે જે નાશવત તૃપ્તિને ઉપજાવનાર છે તે વિષયેથી શું?
વિવેચન–યથાર્થ વસ્તુ સ્વરૂપના જાણનારને નિસ્પૃહત્યાદિ ધર્મ કરીને સર્વ કાલ સ્થાયી, અવિનાશી, ઇચ્છા નિવૃત્તિ, થાય તે વિનાશ શીલવાળી, અ૯૫કાળ રહેનારી તૃપ્તિ ઇચ્છા નિવૃત્તિ જે કે પૂર્વોક્ત શબ્દાદિ વિષયોથી થાય છે તેનું શું પ્રજન છે! શાંત રસના સ્વાદની તૃમિના જેવી ષટ્સની તૃપ્તિ હોતી નથી.
या शान्तैकरसास्वादाद्भवेत्तृप्तिरतीन्द्रिता ।
सा न जिहेन्द्रियद्वारा, षड्रसास्वादनादपि ॥शा શબ્દાર્થ_એક શાંત રસના આવવાથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે તે જિ. હા ઇંદ્રિયદ્વારા ષટ્ર રસના આસ્વાદનથી થતી નથી.
વિવેચનજિલ્ડા ઇન્દ્રિયને જીતવાથી બીજી સર્વે ઇઢિયે છતાય છે તે માટે તેના વિષયની નીરસતા બતાવતાં શાંત રસની સ્તુતિ કરે છે. હે આત્મન, કહે વાને અશક્ય અને અપૂર્વ એવી જે સ્વભાવ અનુયાયી, નિર્વેદ સ્થાયી, જીવની જે પરિણતિ, તે એક શાંત રસને અનુભવ પ્રેમ સંક્રમ-તેથી થતી જે અતિપ્રિય અનુભવ રૂપી રસનેંદ્રિયથી જાણી શકાય એવ-નિષ્કામ વૃત્તિ જે થાય, તે તૃપ્તિ જિગહા રૂપી દ્વારે-સાધને કરીને તિક્ત, કટુ, કષાય, આમ્સ, મધુર, અને લવણ એ છ રસના વાદથી પણ થતી નથી. અભિમાનીઝ તૃપ્તિ સ્વમવત મિથ્યા છે અને ભ્રાંતિ વગરની
નૃસિ સત્ય છે. संसारस्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी। . . . તથ્થા તુ માનિત્તરાચા, સાત્મવીર્યવિવાછર કા - શબદ –સંસારમાં અભિમાનિકી તૃમિ સ્વપ્નવત મિથ્યા છે. આત્મ વીથના વિપકે કરી શાંતિશાસ્ત્રની તૃપ્તિ ખરેખરી છે.