________________
પરિચ્છેદ
સુસાધુ-(મિ) અધિકાર | વિવેચન–સાંસારિક તૃપ્તિ માત્ર બ્રાંતિરૂપ છે એમ બતાવતાં કહે છે કે છે ચેતન, કર્મોના ઉદયથી થતા જન્માદિ રૂ૫ ભવને વિષે અભિમાનિકી એટલે મહાદય મિશ્રિત અહંતાજ્ઞાન તે અભિમાન, તેથી-થતી જે તૃપ્તિ તે ખોટી છે. છતાં મન કલ્પનાથી અહીં માનેલી માત્ર બ્રાંતિરૂપ છે. રાત્રિને વિષે સ્વપ્નમાં જેમ મહારા
જ્યાદિની પ્રાપ્તિ થાય છે, તેની જેમ અભિલાષની શાંતિ મિથ્યા છે. યથાર્થ તૃપ્તિ કઈ છે? તે કહે છે, આત્મવીર્થ એટલે જીવની સહજ શક્તિને ઉલ્લાસ, તેની વૃદ્ધિ કરનારી ભ્રમ રહિત અદ્દજ્ઞાનવાળાની તૃપ્તિ એજ ખરી છે–સત્ય છે. : - જ્ઞાનીને આત્મતૃપ્તિ જ છે, તેને વિષે પરિતૃપ્તિનો સમારા
: : ઘટતું નથી. . पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना ।
વાતૃતિષમારોuો, જ્ઞાનિસ્તન યુથને પણ . શબ્દા યુગલથી પુદગલ તૃપ્તિ પામે છે, અને આત્મા આત્માથી તૃપ્તિ પામે છે. માટે પરતૃપ્તિને સમાપ જ્ઞાનીને ઘટતું નથી.
વિવેચન–– ચેતન, દેહ, ઈદ્રિય, મન આદિ મૂર્તિમાન પુદગલજન્ય ૫દાર્થો, આહાર, વસ્ત્ર, અલંકારાદિ પુલથી તૃપ્તિ પામે છે, કારણકે તેઓને સમાન ધર્મ છે, જ્યારે આત્મા-જીવ અનિચ્છાદિ સ્વભાવથી તૃપ્ત થાય છે. પરંતુ પુદગલથી તૃપ્ત થતું નથી; કારણકે તેમને વિલક્ષણ ધર્મ છે. ઉક્ત કારણથી જાણે છે, વસ્તુ ૨વભાવ જેણે એવા જ્ઞાનીને, પરકૃત તૃપ્તિને સમારોપ, ઉપચાર, ઘટતું નથી. વિ ધર્મમાં સુખ માનવું એ બુદ્ધિને વિર્યા છે.' આ લોકના પદાર્થોથી બાહ્ય એવી પરબ્રહ્મની તૃપ્તિના સ્વાદને
લેકો જાણતા નથી. मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात ।
परब्रह्मणि तृप्तिा, जनास्तां जानतेऽपि न ॥६॥ શબ્દાથ–પરબ્રહ્મને વિષે જે તૃપ્તિ છે, તેને લેકે ઈન્દ્રિયના રસથી અગ્રા. હા સ્વાદિષ્ટ વૃતશાકાદિમાં અને દશ્ય બાહ્ય વિષયમાં જાણતા પણ નથી.
વિવેચન જે પર ઉપભેગમાં તૃપિત માને છે તે સત્ય તૃપ્તિને જાણતા નથી. તે બતાવે છે. હે મુનિ, મિષ્ટ રસ યુક્ત જે ધૃત અને અતિ પ્રધાન તિક્ત આખ્ય રસાતિએ સંસ્કૃત એવાં શાક તેના આસ્વાદનથી જેના સ્વરૂપનું અનુમાન ઇ શકે નહીં તેવી અથવા મનહર ભાગ સાધન રાજ્યને વશવર્તી ભેગલુw