________________
સુસાધુ (રિવતા)-અધિકાર,
ત્યાણકારી નથી તેમજ અસ્થિર હૃદય સતે સમજવુ,
જ્યાંસુધી હૃદયમાંથી અસ્થિરતારૂપ શય ગયું ન હેાય ત્યાંસુધી ક્રિયારૂપ ઔષધ ગુણ કરતું નથી.
अन्तर्गतं महाशैल्यमस्थैर्य यदि नोध्धृतम् । क्रिषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥
શઠ્ઠા ——અસ્થિરતારૂપી હૃદય ગત મહાશલ્ય ને તે` કાઢી નાંખ્યુ` નથી તેા ગુણુ નહીં કરનાર ક્રિયારૂપી ઔષધના શું દોષ ?
વિવેચન—હૈ ચેમ્નિ! સ્વ હૃદયે સ્થિત અસ્થિર પરિણામરૂપ મહાશલ્ય ને ઉખેડી નાંખ્યું નથી તા સ્વલ સિદ્ધને નહીં આપનાર ભાવશ્યકાદિ ક્રિયારૂપી ઔષધનેા બિલકુલ દોષ નથી; દોષ તે અસ્થિરતા રૂપી શક્ષને જ છે. અને તેથી જ સ્વલની સિદ્ધિ થતી નથી, દોષ તે પ્રમાદના જ છે.
મન, વચન અને કાયાની સ્થિરતા રાખનારા ચેાગીએ. અહર્નિશ સમભાવ પરિણામી થાય છે.
स्थिरता वाङ्मनःकायैर्येषामङ्गाङ्गितां गता । योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ ५ ॥
શબ્દા —જે ચેાગીની સ્થિરતા, વચન, મન અને કાયાએ કરીને અંગત થયેલી છે, તે ચેાગી શહેરમાં તેમજ અરણ્યમાં, દિવસે તેમજ રાત્રિએ સમભાવ પરિણામી હાય છે.
વિવેચન—સ્થિરતાનુ ફળ ખતાવતાં ગ્રંથકાર કહે છે કે વાક્ એટલે વચન વ્યાપાર, મન એટલે માનસિક વ્યાપાર અને કાય એટલે ગમન વિલેાકનાદિ શરીર વ્યાપાર તેણે કરીને સ્થિરતા જેની અગાગિત થઇ છે, હાડાહાડ એસી ગઈ છેતન્મયતાને પામી છે, અભેદ ધર્મ ધર્મી સબધ ભાવને પામી છે એવા સુનિએ જનસમૂહ વ્યાસ એવા નગરને વિષે અને વનાદિને વિષે દિવસે તેમજ શત્રિએ તુલ્ય સ્વભાવવાળા હાય છે. દેશકાલના ભેદથી પણ તેએની પરિણતિમાં લેક થતા નથી.
જ્યાં સ્થિરતારૂપ રત્નમય દીપ પ્રકાશતા હૈાય ત્યાં વિકલ્પ રૂપી ધુમાડા અને મલિન આશ્રવ શું કરવાના છે ? स्थैर्यरत्नप्रदीपदीप्तः सङ्कल्पदोषजैः ।
तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथा श्रवैः ||६||