________________
. Sી
સાપુ (સ્થિરતા)-ધવાર.
ચારિત્રથી અલંકૃત થયેલા મુનિએ સ્થિરતા ગુણ પ્રાપ્ત કરો જઈએ. કારણું કે, અસ્થિર મનપરિણામવાળે મુનિ સદભાવનાની માતાના મહાન ગુણ મેળવી શકતે નથી, ભેગ તૃષ્ણાદિકથી થતી અસ્થિરતા શુદ્ધ બંધ પ્રાપ્ત કરવામાં મહાન અંતરાય ઉત્પન્ન કરે છે. આહત શાસ્ત્ર એટલે સુધી લખે છે કે, “અસ્થિરતાથી - રેલી મોક્ષદાયક ક્રિયા પણ નિષ્ફળ થાય છે.” તેથી સંયમના ધારક મુનિએ સર્વદા સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. સ્વ સ્વભાવની સ્થિરતા મુનિને પૂર્ણાનંદને પ્રભાવ બતાવી આપે છે. તેથી અહિં સુસાધુના અધિકારમાં સ્થિરતાને પિટા અધિકાર કહેવામાં આવે છે. મનની અસ્થિરતાથી ભ્રમણને ખેદ થાય છે, તે વિષે શિ
ષ્યને ઉપદેશ.
अनुष्टुप्. वत्स किं चश्चलस्वांतो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ।
निधिं स्वसनिधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ શબ્દાર્થ હે વત્સ, ચંચલ મન પરિણામવાળે હાઈને (સુખને સારૂ) ભ્રમણ કરીને શા માટે કલેશ પામે છે! (કારણ કે, તે (સુખ રૂપી) ખજાને સ્થિરતા તારી પાસે જ બતાવશે.
વિવેચન–હવે સ્થિરતાનું સ્વરૂપ ગ્રંથકાર કહે છે, હે બંધુ, સુખ પ્રાપ્તિને અથે અસ્થિર મન પરિણમવાળો હેઈને અને સુખની ગવેષણ કરતે કરતે શા માટે તું વિષાદને પામે છે? વ્યર્થ કલેશ શા માટે કરે છે. ? તારે જે સુખ પ્રાપ્ત કરવાનું છે તે વનિતાદિ પરવસ્તુને વિષે નથી. ધર્મ, મેક્ષ, તારે જે પ્રાપ્ત કરવાના છે તે નિમિત્તભૂત પરવસ્તુને વિષે વિધમાન નથી. પરંતુ તે સર્વ સુખ તારી પાસે જ છે, માટે સ્થિરતા પ્રાપ્ત કર. પૂર્ણાનંદ રૂપ કોશાગાર સર્વ અન્ય સ્થાનાંતર વજીને સ્વ સમીપે જ છે એમ સ્થિરતા-સ્વભાવને વિષે નિશ્ચલતા-તને બતાવશે. પૂર્ણ