________________
૭૩.
સુસાધુ-અધિકાર.
સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીતનુ સેવન કરનારા, સતેષરૂપી પુષ્પોથી પૂજા એલા, સમ્યજ્ઞાન વિલાસરૂપ મ`ડપમાં રહી સાનરૂપી પલ'ગ ઉપર સુતેલા. તત્ત્વાર્થના પ્રતિબાધરૂપી દીવાઓના પ્રકાશમાં રહેલા અને શાંતિરૂપી સુંદરીના સંગ કરનારા એવા જે મહાત્માએ પાતાના મનને મેક્ષના સુખનું અભિલાષી કરી રાત્રિને નિ મન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે. ૭૪
પરિચ્છેદ
મિત્ર અને શત્રુમાં સમાન હૃદંયવાળા તે થાડાજ પુરૂષા નીકળી આવે છે.
दृश्यन्ते बहवः कलासु कुशलास्ते च स्फुरत्कीर्तये, सर्वस्वं वितरन्ति तृणमिव क्षुद्रैरपि प्रार्थिताः । धीरास्तेऽपि च ये त्यजन्ति झटिति प्राणान् कृते स्वामिनो, द्वित्रास्ते तु नरा मनः समरसं येषां सुहृद्वैरिणोः ।। ७५ ।।
જેઓ કળાઓમાં કુશળ અને કીર્ત્તિને માટે ક્ષુદ્ર જનાની પ્રાર્થનાથી પણ તુણુની જેમ સર્વસ્વને અર્પણુ કરનારા તે ઘણા પુરૂષા દેખાય છે, તેમજ જેએ પાતાના સ્વામીને અર્થે તત્કાળ પ્રાણના ત્યાગ કરે છે, તેવા પશુ ધીર પુરૂષ જણાઈ આવે છે, પણ જેમનું હૃદય મિત્ર અને શત્રુમાં સમાન રસવાળું છે, એવા પુરૂષા તા એ ત્રણ જ માલમ પડે છે, અર્થાત્ ઘણા જ થાડા છે. ૭૫
વંદનીય સાધુઓના ગુણા.
સા. (૭૬-૭૭)
संविग्नाः सोपदेशाः श्रुतनिकपविदः क्षेत्रका लायपेक्षानुष्ठानाशुद्धमार्गप्रकटनपटवः प्रास्तमिथ्याप्रवादाः । वन्द्याः सत्साधवोऽस्मिन्नियमशमदमौचित्यगाम्भीर्यधैर्यस्थैयौदार्यार्यचर्या विनयनयदयादाक्ष्यदाक्षिण्यपुण्याः ॥ ७६ ॥
|
જેએ સ ંવેગ (વૈરાગ્યને) ધરનારા છે, જે સદ્ ઉપદેશના દેનારા છે વળી એથ્યા આગમની કસોટીને જાણુનાશછે. જે દ્રવ્ય ક્ષેત્ર તથા કાળ વગેરેનો અપેક્ષાએ આચરણુ કરનારા છે, જે શુદ્ધ માને પ્રગટ કરવામાં ચતુર છે, જેએ મિથ્યાત્વના વાદ્યને દૂર કરનારા છે અને જેએ નિયમ, શમ, ક્રમ, ચેાગ્યતા, ગાંભી, ધૈર્ય, સ્થિરતા, ઉદારતા, ઉત્તમચર્યા, વિનય, નય, દયા, ડાહાપણુ અને દાક્ષિણ્યતાથી પવિત્ર છે, તેવા સત્ સાધુએ જ આ જગમાં વંદન કરવા ચેાગ્ય છે. ૭૬