________________
પરિચ્છેદ
સુસાધુ-અધિકાર.
હી
વાત વિપતીઓને પણ સ્પર્શ કરતા નથી અને કેટલાએક નિત્ય સમીપમાં વિચરનારા સત્યરૂપે અદ્યાપિ (વર્તમાન સમયમાં) પણ છે. ૬૮
મહાત્મા પુરૂષે અમારા મનને પવિત્ર કરે. येषां भूषणमङ्गसङ्गतरजः स्थानं शिलायास्तलं, शय्या शर्करिला मही मुविहितं गेहं गुहा द्वीपिनाम् । आत्मात्मीयविकल्पवीतमतयखुट्यत्तमोग्रन्थय
स्ते नो ज्ञानघना मनांसि पुनतां मुक्तिस्पृहानिस्पृहाः ॥ ६९ ॥ જેમનું આભૂષણ અંગે સાથે મળેલ રજ છે, શિલાતળ જેમનું સ્થાન છે, કાંકરાવાળી જમીન જેમની શય્યા છે, વાઘને રહેવાની ગુફા જેમનું ઘર છે, જેમની બુદ્ધિ આત્મા તથા શરીરના સંકલ્પ વિકલ્પથી રહિત છે. જેમની તમ-અજ્ઞાનની ગ્રંથિઓ તુટી ગઈ છે અને જેમને મુક્તિ ઉપર પણ પૃહા નથી, એવા જ્ઞાનઘનમહાજ્ઞાની મહાત્માઓ અમારા મનને પવિત્ર કરો. ૬૯
સત્યરૂષને કે પુરૂષ વંદનીય છે? यत्माग्जन्मनि सश्चितं तनुभृता कर्माशुभं वाशुभं, तदेवं तदुदीरणादनुभवन् दुःखं सुखं वागतम् । कुर्याद्यः शुभमेवसोऽप्यभिमतो यस्तूमयोचित्तये,
सर्वारम्भपरिग्रहगृहपरित्यागी स वन्द्यः सताम् ॥ ७० ॥ પ્રાણ પૂર્વ જન્મને વિષે જે શુભ કે અશુભ સંચિત કર્મ કરે છે તે દેવ કહે વાય છે. તે દૈવ-કર્મની ઉદીરણાથી સુખ દુઃખ આવેલું છે, તેને અનુભવતે જે મ હાત્મા શુભ કર્મને જ કરે છે. તે પણ ચગ્ય છે અને જે શુભ-અશુભને ઉછે કરવા માટે સર્વ પ્રકારના આરંભ, પરિગ્રહ અને ગૃહ ત્યાગ કરે છે, તે મહાત્મા સરૂને પણ વંદન કરવા યોગ્ય છે. ૭૦જેમની પાસે શુદ્ધ વિવેક રૂપી વજ ફર્યા કરે છે તેમને વિકારે
કાંઈપણ કરી શકતા નથી, आताम्रायतलोचनाभिरनिशं सन्तय॑ सन्तय॑ च, क्षिप्तस्तीक्ष्णकटाक्षमार्गणगणो मत्तागनाभि शम् । येषां किन्नु विधास्यति प्रशमितप्रधुम्नलीलात्मनां, येषां शुद्धविवेकवज्रफलकं पार्षे परिभ्राम्यति ॥ ७१॥ .