________________
naman
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
હિતીય. नियमितमनोवृत्तिभक्तिर्जिनेषु दयालुता,
भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥६६॥ પુણ્યવાન મનુષ્યને જ્યારે સંસારરૂપ સમુદ્રનું તીર નજીક આવે છે, ત્યારે તેનામાં વિષયેની વિરતિ થાય છે, સંગને ત્યાગ થાય છે, કષાયોને નિગ્રહ થાય છે, શમ, યમ તથા દમાદિ ઉત્પન્ન થાય છે, તને અભ્યાસ સુઝે છે, તપસ્યા કરવામાં તથા ચારિત્ર પાળવામાં ઉદ્યમ થાય છે, મનની વૃત્તિને નિરોધ થાય છે. શ્રી જિન ભગવંતનો ભક્તિ થાય છે અને દયાળુપણું પ્રાપ્ત થાય છે. ૬૬ સંસારીઓના કરતાં મુનિઓનું જીવન ઉચ્ચ અને
આનંદમય છે. ફાર્દૂલવિક્રીનિત. (૬૭ થી ૫) धन्यानां गिरिकन्दरेषु वसतां ज्योतिः परं ध्यायतामानन्दाचकणान्पिबन्ति शकुना निश्शङ्कमलेशयाः । अस्माकं तु मनोरथोपरचितपासादवापीतट
क्रीडाकाननकेलिकौतुकजुषामायुः परं क्षीयते ॥ ६७॥ જે મહાત્માઓ પર્વતની ગુફાઓમાં રહી પરમ જયંતિ પરમાત્માનું ધ્યાન કરી બેઠેલા છે, તે મહાત્માઓના ઉત્સગમાં (ખેળામાં) આવી પક્ષીઓ તેમના આનંદના અશ્રુના બિંદુએનું નિઃશંકય થઈ પાન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે. પરંતુ જે અમે સંસારીઓ મને રથ વડે રચેલા મેહેલે, વાપીકાઓના તટ, અને કીડાવનમાં ક્રિીડા કરવાના કૌતુકને સેવનારા છીએ, તેવું અમારું આયુષ્ય નકામું ક્ષય પામે છે–વૃથા જાય છે. ૬૭
અદ્યાપિ પુરૂષો અનેક સ્વરૂપે વિચરે છે. भर्तारः कुलपर्वता इव जुवो मोहं विहाय स्वयं, रत्नानां निधयः पयोधय इव व्यावृत्तवितस्पृहाः। स्पष्टाः कैरपि नो नभोविभुतया विश्वस्य विश्रान्तये,
सन्त्ययापि चिरंतनान्तिकचराः सन्तः कियन्तोऽप्यमी ॥६८॥ કેટલાક કળ પર્વતની માફક મેહને ત્યાગ કરીને સ્વયં પિષક છે એટલે ઈથી સર્વના હિત ચિન્તકે છે કેટલાએક અનેક સદ્વત્નના ભંડાર હોવા છતાં થોની પડે તૃષ્ણ રહિત છે કેટલાઓ જગના શ્રેયાર્થે આકાશ મંડળ પર્યન્ત