________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
દ્વિતીય.
ગુરૂ વિના કાઇ મુકિત આપનાર નથી, ગુરૂ વિના કેાઈ સન્માર્ગે ચાલી શકતુ નથી, ગુરૂ વિના કાઈ જડતાને હરી શકનાર નથી અને ગુરૂ વિના કોઈ સુખ કરનાર નથી. ૬૦
કેવા ગુરૂની સેવા કરવી ?- વેરાય.
मनः स्थिरं यस्य विनावलम्बनं दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनम् । वपुः स्थिरं यस्य विना प्रयत्नतः, स एव योगी सगुरुश्च सेव्यताम् ।। ६१ ।।
જેનુ મન કાઇપણ આલખન વિના સ્થિર રહે છે, જેની ષ્ટિ દન વિના સ્થિર રહે છે અને જેનુ શરીર પ્રયત્ન વિના સ્થિર રહે છે, તે જ ચેગી કહેવાય છે, તેવા ચાંગી ગુરૂની સેવા કરો. ૬૧
કેવા ગુરૂ સર્વ ક્લેશને દહે છે ? જીનિી. (૬૨ થી ૬૪)
यमानयमनितान्तः शान्तबालान्तरात्मा, परिणमितसमाधिः सर्वसत्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजाकं समूलं, दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ॥ ६२ ॥
યમ-નિયમના અતિશયથી જેના બાહ્ય તથા અતશત્મા શાંત હાય છે, જેને સમાધિ પ્રાપ્ત થઇ છે, જે સર્વ જીવ ઉપર અનુક’પાવાળા છે; જે ચેાગ્ય હિત કરનાર, અપ લેાજન કરનાર છે, અને વળી જે નિદ્રા રહિત છે, જેણે અધ્યાત્મના સારના નિશ્ચય કરેલા છે, તે મૂળમાંથી કલેશના જાળને મળી નાંખે છે. ૬૨. કેવા ગુરૂએ મુક્તિના પાત્ર અને છે?
समधिगत समस्ताः सर्वसावद्यदूराः, स्वहित निहितचित्ताः शान्तसर्वप्रचाराः । स्वपर सफल जल्पाः सर्वसङ्कल्पमुक्ताः, कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ॥ ६३ ॥ જેએ સવ` પદાર્થાને ક્ષચેાપસમ પ્રમાણે જાણનારા છે, જેએ સવઢાષાથી - વંશવૃત્ત નું લક્ષણુ, “ નતૌ તુ વૈરાચમુદ્રીતિ કરી. ' જેમાં ગ ગણુ, ત ગણુ, મૈં ગણુ અને ર ગણુ આવે તે વંશવૃત્ત કહેવાય છે, એકંદર આ નૃત્તમાં બાર અક્ષરા આવે છે.
* માર્જિનો છ ંદનું લક્ષણુ—‹ નનમચયયુતેય માહિતી મોનિજોનૈ: ” જેમાં પહેલા બે 7 ગણુ પછી મેં ગણુ અને તે પછી બે ય ગણુ આવે અને જેના ઉચ્ચારમાં આઠ અને સાત અક્ષરે એ વિરામ આવે તે રાશિનો છંદ કહેવાય છે. એકંદર પંદર અક્ષરા આ છંદના એક ચરણમાં આવે છે, એમ ચાર ચરણુ મળી માહિતી છંદ થાય છે.