________________
૩
વ્યાખ્યાન સાહિત્ય
મ
જે પ્રાણી-જળ વિના ચાવીહ્રારા શ્ન કરીને એટલે બે ઉપવાસત્સરીને શત્રુ. જયની સાત યાત્રા કરે તે ત્રીજે ભવે સિદ્ધિપદ્ધને પાસે છે ૧૦. શત્રુંજય પર પૂજાદિ કરવાનું ફળ
जीओ सुवनभूमी भूसण दाणेण अवतित्थेसु । जं पावइ पुन्नफलं पूआण्हवणेण सितुं ॥ ११ ॥
મનુષ્ય-જીવ ખીજા તીર્થાંમાં સુવણું, ભૂમિ અને આભૂષણના દાનથી જે પુણ્યફળ મેળવે છે, તેટલું પુણ્યળ શત્રુંજય ઉપર પૂર્વ તથા આત્ર માત્રકરવાથી મેળવે છે. ૧૧
ઇત્યાદિ શત્રુંજ્ય મહાત્મ્યના સહુજ સરકારથી અધિકાર પૂર્ણ કરવામાં આવે છે,
उद्यापन अधिकार.
ગત અધિકારીમાં જણાવેલ પૂજા વગેર ભાવના-ક્રિયા તથા કરેલી તપસ્યાનું ઉદ્યાપન કરવું જોઇએ. કારણ કે ઉદ્યાપન કર્યા સિવાય ત્રતાદિ તપસ્યાનુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. માટે તે ખ઼ામત શ્રદ્ધાળુ મહાશયાને જણાવવા સારૂ આ અધિકારને આર્ભ કરવામાં આવે છે,
ઉચાપન (ઉજમણું) કરનારને લેક્ષ,
उपजाति.
(9-2)
लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदो चैर्जन बोधिलाभः । जिनस्य भक्तिः क्रमतः शिवश्रीर्गुणाः स्युरुद्यापनतो नराणाम् ॥ १ ॥
મનુષ્યાને ઉઘાપાન-( ઉજમણુ ) કરવાથી ઘન્નુા ગુણેા થાય છે, જેમકે, લક્ષ્મી કૃતાર્થ, થાય છે, તપ સફળ થાય છે. સદા શુભ ાન રહે છે. બીજા લેાકેાને અનુમાનનથી ખેાધિલાભ થાય છે, શ્રી જિત ભગવાનનો ભક્ત થાય છે અને અનુક્રમે માક્ષનો લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૧
* ૧ થી ૪ સુક્તિ મુકતાવળી,