________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પ્રથમ, ભગવાન જિનેશ્વર દેવ પધારે ત્યાં સમવસરણીમાં સુગધી જળની વૃદ્ધિ થાય છે, (૧૫) તથા પાંચ વર્ષના પુને વર્ષદ થાય છે, (૧૬) ભગવાનના કેશ તથા દાઢી મૂછના વાળ અને નખ વધતા નથી, (૧૭) ભગવાનની સેવામાં નિરંતર જઘન્ય ભાવથી પણ ચાર જાતિના એક કેડ દેવતા રહે છે (૧૮) ૩૩.
તેમજ
ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी ।
एकोनविंशतिर्दैव्याचतुस्त्रिंशञ्चमीलिताः ॥ ३४ ॥ 1 છએ હતુઓ અનુકૂળ રહે છે. (૧૯)એ ઓગણીસ અતિશય દેવતાઓના કરેલા, સર્વ એકંદર મળી ત્રીસ અતિશય શ્રી જિનેશ્વર દેવના જાણવા. ૩૪
* જિનેશ્વરની સમાન દષ્ટિનું સ્વરૂપ. :
@ જુકવાયત. न कोपो न लोभो न मानो न माया, न हास्यं न लास्यं न गीतं न कान्ता । न वा यस्य पुत्रा न मित्रं न शत्रुस्तमेकं प्रवन्दे जिनं देवदेवम् ॥३५॥
જેમને ધ, ભ, માન, માયા, હાસ્ય, નૃત્ય, ગીત અને સ્ત્રી હતા નથી. તેમજ જેમને પુત્ર મિત્ર અને શત્રુ હોતા નથી, તે દેવાધિદેવ એવા શ્રી જિનેશ્વર ભગવાનને હું ઉત્કર્ષપણે વંદના કરું છું. ૩૫ - વર્તમાનમાં દેવોની તેમના ગુણ સ્વરૂપથી પીછાણ.
वसन्ततिसका.. प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूपगुणमागमसम्पवादाद, ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः ॥ ३६ ।।
હે લવ્યજનો! ભગવાન ત્રાષભદેવ, વિષ્ણુ, શંકર, અને હિરણ્યગર્ભ–બ્રહ્યા એ પિકી કેઈપણ દેવ પ્રત્યક્ષ જોવામાં આવતા નથી. તે તેમના સ્વરૂપ તથા ગુણ, આ ગમ-શાસ્ત્રથી જાણીને વિચારે તે પછી તેમાં બીજાઓને અપવાદ શી રીતે રહે? ૩૬
મુન્નાયાત નું લક્ષણ મુગાથાત મર્થથમિઃ ચાર ય ગણથી ભુજંગ પ્રયાત (ભુજગી) છન્દ થાય છે, એટલે તેના પ્રત્યેક ચરણમાં ૧૨ અક્ષર હોય છે એમ ચાર ચરણ આ છંદમાં છે.